________________
९५५
षष्ठः प्रस्तावः सन्निहमि निविट्ठस्स वच्छस्स पट्ठीए पारद्धं चलणलूहणं,
तयणंतरं स वच्छो माणुसभासाए पडिभणइ गाविं। अम्मो! पेच्छसु एयं विगयासंकं ममंगंमि ।।१।।
मिज्झविलित्तं चलणं लूहन्तं चत्तधम्मववहारं ।
किं कोइ कुणइ कइयावि सुरहिसुए एरिसं हीलं? ||२|| जुम्मं । गावी वागरइ तओ पुत्तय! मा वहसु अद्धिइं किंपि। अइधम्मव्ववहाराबाहिरो वट्टए एसो ।।३।।
वच्छेण भणियमम्मे! कहमेवं?, पुत्त! कित्तियं कहिमो?| नियजणणीएवि समं जो वासं वंछइ अणज्जो ।।४।।
निविष्टस्य वत्सस्य पृष्ठ्या प्रारब्धं चरणमार्जनम् ।
तदनन्तरं सः वत्सः मानुषभाषायां प्रतिभणति गाम् । अम्बे! प्रेक्षस्व एनं विगताऽऽशकं मदगे ।।१।।
मध्यविलिप्तं चरणं मार्जन्तं त्यक्तधर्मव्यवहारम्।
किं कोऽपि करोति कदापि सुरभिसुतेन एतादृशीं हीलनाम्? ।।२।। युग्मम् ।। गौः व्याकरोति ततः-पुत्र! मा वह अधृतिं किमपि। अतिधर्मव्यवहारबाह्यः वर्तते एषः ।।३।।
वत्सेन भणितं-अम्बे कथमेवम्? 'पुत्र! कियन्तं कथयामि?। निजजनन्याऽपि समं यः वासं वाञ्छति अनार्यः ।।४।।
બેઠેલ વાછરડાની પીઠ પર તે પગ લુંછવા લાગ્યો.
તેવામાં તે વાછરડું ગાય પ્રત્યે મનુષ્ય-ભાષાએ કહેવા લાગ્યું કે-“હે અમ્મા! જો, ધર્મ-વ્યવહારની દરકાર ન કરતાં અને કંઇ પણ શંકા લાવ્યા વિના આ પુરુષ વિષ્ટાલિપ્ત પોતાનો પગ મારા અંગે લુંછે છે. શું કોઇ सुमिसुत-वत्सनी ही मावी डleu ४२? (१/२)
ત્યારે ગાય બોલી કે-“હે વત્સ! તું કંઇ પણ અધીરાઇ ન લાવ. એ ધર્મ-વ્યવહારથી બિલકુલ બહાર વર્તે છે.” વન્સે કહ્યું- હે અમ્મા! તે કેવી રીતે?” ગાય બોલી-“હે પુત્ર! તે કેટલું કહીએ? કે જે અનાર્ય પોતાની માતા સાથે પણ ભોગ વાંછે છે; તો હે વત્સ! બધું સહન કરી લે. તું ધન્ય છે કે આટલેથી જ છૂટ્યો. પોતાની મર્યાદાથી બહાર થયેલા લોકો, એવું શું અકાર્ય છે કે જે ન કરે? ત્યાં સુધી જ તત્ત્વરુચિ અને ધર્મ-કર્મનો પ્રતિબંધ સમજવો, ત્યાં