________________
९५४
श्रीमहावीरचरित्रम दैवात्कथमपि जाते सति विभवे यस्य नैव भोगेच्छा। दाने च न प्रवृत्तिः स भवति धनपालको मूर्खः ।।२।। इति परिभाविऊण कओ अणेण सिंगारो, परिहियाइं पहाणवत्थाई, गओ पेच्छणगे, दिट्ठा य वेसाजणमज्झगया सच्चिय पुव्वमाया, जाओ तीए उवरिमणुरागो, वियंभिओ से पंचबाणोऽवि सहस्सबाणोव्व मयरद्धओ, समप्पियं तंबोलदाणपुव्वगं से गहणगं | रयणिसमए घणसारुम्मिस्सचंदणरसविलित्तगत्तो, केसपासविणिम्मियकुसुमदामो, गहियतंबोलबीडओ पयट्टो तीसे गिहाभिमुहं । एत्यंतरे तत्स कुलदेवया चिंतेइ-'अहो अमुणमाणो परमत्थं अकज्जमायरिउं लग्गो एस वरागो, ता संबोहेमित्ति विभाविऊण अंतरा सवच्छगाविरूवं विउव्वित्ता ठिया । वेसियायणस्सवि सिग्धं गच्छमाणस्स लित्तो अमेज्झेण चलणो, जाया से आसंका जहा असुइत्ति, तओ अन्नं विसोहगं किंपि अपावमाणेण तेण तीसे चेव गावीए
दैवात्कथमपि जाते सति विभवे यस्य नैव भोगेच्छा। दाने च न प्रवृत्तिः सः भवति धनपालकः मूर्खः ।।२।। इति परिभाव्य कृतः अनेन शृङ्गारः, परिहितानि प्रधानवस्त्राणि, गतः प्रेक्षणके, दृष्टा च वेश्याजनमध्यगा सैव पूर्वमाता, जातः तस्याः उपरिं अनुरागः, विजृम्भितः तस्य पञ्चबाणः अपि सहस्रबाणः इव मकरध्वजः, समर्पितं ताम्बूलदानपूर्वकं तस्यै ग्रहणकम्। रजनीसमये घनसारोन्मिश्रचन्दनरसविलिप्तगात्रः, केशपाशविनिर्मुक्तकुसुमदामः, गृहीतताम्बूलबीटकः प्रवृत्तः तस्याः अभिमुखम् । अत्रान्तरे तत्र कुलदेवता चिन्तयति 'अहो! अजानन् परमार्थम् अकार्यमाचरितुं लग्नः एषः वराकः, ततः संबोधामि इति विभाव्य अन्तरा सवत्सगौरूपं विकुळ स्थिता । वैश्यायनस्याऽपि शीघ्रं गच्छतः लिप्तः अमेध्येन चरणः, जाता तस्य आशङ्का यथा अशुचिः इति। ततः अन्यद् विशोधकं किमपि अप्राप्नुवता तेन तस्याः गोः सन्निहिते
વળી દૈવયોગે કોઇ રીતે ધન પ્રાપ્ત થયા છતાં જે ભોગની ઇચ્છા કરતો નથી અને દાનમાં પ્રવૃત્તિ રાખતો नथी, ते भू धनना 4m 445 ॥य छ.' (२)
એમ ચિંતવી વૈશ્યાયને શૃંગાર ધારણ કર્યો. કિંમતી વસ્ત્રો પહેરીને તે મહોત્સવમાં ગયો. ત્યાં વેશ્યાઓના મધ્ય ભાગમાં તે જ પૂર્વમાતા તેના જોવામાં આવી. તેના પર અનુરાગ થતાં કામદેવ પંચબાણ છતાં તેને સહસબાણ લાગ્યો. એટલે તાંબૂલ સાથે વૈશ્યાયને તેણીને આભૂષણ આપ્યું. પછી રાત્રે કર્પરમિશ્ર ચંદનરસે શરીરે લેપ કરી, કેશપાશમાં કુસુમમાળા બાંધી, પાનનાં બીડાં લઇ તે તેણીના ઘર ભણી ચાલ્યો. એવામાં તેની કુળદેવી ચિંતવવા લાગી કે “અહો! પરમાર્થ જાણ્યા વિના આ બિચારો અકાર્ય કરવાને તત્પર થયો છે, માટે એને પ્રતિબોધ પમાડું.” એમ ધારી તે વચમાં વાછરડા સહિત ગાયનું રૂપ વિક્ર્વીને ઉભી રહી. તે વખતે શીધ્ર જતાં વૈશ્યાયનનો પગ વિષ્ટાથી બગડ્યો, એટલે અશુચિની આશંકા થતાં, બીજું કાંઇ લુંછવા માટે હાથ ન લાગવાથી તે જ ગાયની પાસે