________________
षष्ठः प्रस्तावः
९३५
__अन्नया य जिणवंदणवडियाए अणिययविहारेण परियडमाणा समागया सूरसेणा नाम सूरिणो, ठिया य सूरिसमुचियपएसे, सुत्तपोरिसीपज्जंते य गया मल्लिजिणाययणं, वंदिया देवा, उवविठ्ठा उचियट्ठाणे, काउमारद्धा य भव्वसत्ताण धम्मदेसणा । एत्यंतरे पूयासामग्गिसणाहो समागओ वग्गुरसेट्टी, जिणपूयं वंदणं च काऊण अल्लीणो सूरिसयासे, पणमियं चऽणेण से पायपंकयं, दिन्नासीसो य आसीणो महीयले। गुरुणावि तज्जोग्गयाणुसारेण पारद्धा धम्मदेसणा। कहं चिय? -
जिणनाहभुवणकरणं तप्पडिमापूयणं तिसंझं च । दाणंमि य पडिबंधो तिन्निवि पन्नेहिं लब्भंति ।।१।।
नीसेससोक्खतरुबीयमूलमुद्दामदुग्गइकवाडं ।
कारिंति मंदिरं जिणवरस्स धन्ना सविभवेणं ।।२।। अन्यदा च जिनवन्दनप्रतिज्ञया अनियतविहारेण पर्यटन् समागतः सूरसेनः नामकः सूरिः, स्थितश्च सूरिसमुचितप्रदेशे, सूत्रपौरुषीपर्यन्ते च गतः मल्लीजिनाऽऽयतनम्, वन्दिताः देवाः, उपविष्टः उचितस्थाने, कर्तुमारब्धा च भव्यसत्वानां धर्मदेशना । अत्रान्तरे पूजासामग्रीसनाथः समागतः वग्गुर श्रेष्ठी, जिनपूजां वन्दनं च कृत्वा आलीनः सूरिसकाशम्, प्रणम्य चाऽनेन तस्य पादपङ्कजं दत्ताशिषः सः आस्ते महीतले । गुरुणाऽपि तद्योग्यतानुसारेण प्रारब्धा धर्मदेशना । कथमेव? -
जिननाथभवनकरणं तत्प्रतिमापूजनं त्रिसन्ध्यां च । दाने च प्रतिबन्धः त्रीणि अपि पुण्यैः लभ्यन्ते ।।१।।
निःशेषसौख्यतरुबीजमूलम् उद्दामदुर्गतिकपाटम् ।
कारयन्ति मन्दिरं जिनवरस्य धन्याः स्वविभवेन ।।२।। એવામાં એકદા અનિયત વિહાર કરતા સૂરસેન નામે આચાર્ય જિનવંદન કરવા ત્યાં પધાર્યા, અને ઉચિત પ્રદેશ-સ્થડિલ ભૂમિમાં રહ્યા. પછી પોરસી થતાં તેઓ મલ્લિનાથના મંદિરમાં ગયા. ત્યાં પ્રભુને વંદી, ઉચિત સ્થાને બેઠા અને ભવ્યાત્માઓને ધર્મદેશના આપવા લાગ્યા. તેવામાં પૂજા સામગ્રી સહિત વન્ગર શેઠ આવ્યો અને જિનપૂજા તેમ જ વંદન કરી, તે આચાર્ય પાસે ગયો. ત્યાં ગુરુના પગે પડી, આશિષ મેળવીને ઉચિત ભૂમિ પર બેઠો. એટલે ગુરુએ પણ તેની યોગ્યતા પ્રમાણે ધર્મોપદેશ આપતાં જણાવ્યું કે
“હે ભવ્ય જનો! જિનભુવન કરાવવું, જિનપ્રતિમાનું ત્રિકાલ પૂજન કરવું અને દાનમાં પ્રતિબંધ-ઉલ્લાસ २५वी-मे १९ पुष्यथा ४ पाभी शाय. (१)
તે જ પુરુષો ધન્ય છે કે જેઓ પોતાના વિભવથી, સમસ્ત સુખ-વૃક્ષનું બીજ અને ઉત્કટ દુર્ગતિના દ્વાર બંધ કરવામાં કપાટરૂપ એવા જિનમંદિરને કરાવે છે. (૨)