SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमः प्रस्तावः ६४५ भविस्संति। ता कुणह पसायं, अणुमन्नह एत्तियं कालं मम, जेण समीवट्ठिओ वेयावच्चं भे करेमि त्ति । एयं च आयन्निऊणुस्सारियकाउसग्गेण भणियं भयवया, जहा-भो भो देविंद! तुह असरिसभत्तिमहाभरस्स जुज्जइ इमं न संदेहो। किं तु न भूयं एयं नो भवइ न भावि कइयावि ।।१।। जं तित्थयरा तुम्हारिसस्स निस्साए पुव्वकयकम्म। खवइंसु खविस्संति य खवेंति वा निच्छियं सक्क! ।।२।। जुम्मं । अह परसामत्थेणवि जइ कम्मक्खउ घडेज्ज ता विहलो। सिरलोय-बंभचेराइविविहतवचरणवावारो ।।३।। अइसंकिलिट्ठचित्तत्तणेण दढबद्धरसविवागाणं। सयमणुभवणं मोत्तुं कम्माण ण णिज्जरणमत्थि ।।४।। एतावत्कालं माम्, येन समीपस्थितः वैयावृत्यं भवतः करोमि इति। एवं च आकर्ण्य उत्सारितकायोत्सर्गेण भणितं भगवता-यथा 'भोः भोः देवन्द्र! तव असदृशभक्तिमहाभरस्य युज्यते इदं न सन्देहः । किन्तु न भूतमेतद्, नो भवति, न भावी कदापि ।।१।। यत् तीर्थकराः युष्मादृशस्य निश्रया पूर्वकृतकर्म। क्षपितवन्तः, क्षपिष्यन्ति च क्षपयन्ति वा निश्चितं शक्र! ||२|| युग्मम् । अथ परसामर्थ्येन यदि कर्मक्षयः घटयेत् तदा विफलः । शिरोलोच-ब्रह्मचर्यादिविविधतपश्चरणव्यापारः ।।३।। अतिसङ्क्लिष्टचित्तत्वेन दृढबद्धरसविपाकानाम् । __ स्वयमनुभवनं मुक्त्वा कर्मणां न निर्जरणमस्ति ।।४।। બલવંતોને પણ રોમાંચ પ્રગટાવનાર એવા ઉગ્ર ઉપસર્ગો થશે, માટે કૃપા કરી મને એટલો વખત અનુજ્ઞા આપો, તો હું આપની સમીપે રહીને વૈયાવચ્ચ કરતો રહું, એમ સાંભળતાં કાયોત્સર્ગ પારીને ભગવંતે જણાવ્યું કે - “હે સુરેંદ્ર! તારી અસાધારણ ભક્તિ હોવાથી એમ બોલવું તને પાલવે તેમાં સંદેહ નથી, પરંતુ એવું ભૂત, ભવિષ્ય કે વર્તમાન કાળે કદાપિ બનવાનું નથી કે તારા જેવાની નિશ્રાએ તીર્થંકરો પૂર્વકૃત કર્મ નિશ્ચય ખપાવી गया, ५पावशे यावे. . (१/२) વળી પરના સામર્થ્યવડે જો કર્મક્ષય ઘટિત થાય તો લોચ, બ્રહ્મચર્ય, વિવિધ તપોવિધાન વિગેરે બધું વિફળ सम४. (3) અત્યંત સંક્લિષ્ટ ચિત્તથી જેનો રસવિપાક પોતે દૃઢ બાંધેલ છે એવા કર્મો પોતે ભોગવ્યા વિના તેની નિર્જરા નથી. (૪)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy