________________
९०८
श्रीमहावीरचरित्रम् महारोगायंकाणं, बीभच्छं पेच्छगच्छीणं पउणपयवी दुग्गईए, जलंजलिदाणं सुहाणुबंधसुहाणुभावस्स, ता को नाम सयन्नो एवंविहदोसनिहाणमिणं मणसावि समभिलसेज्जा?, अवि य -
धम्मे सलाहणिज्जं परपीडावज्जणं पयत्तेणं । तं पुण मंसासीणं न घडइ गयणारविंदव्व ।।१।।
मंसमसारयस्स सरीरयस्स परिपोसणत्थिणो मणुया।
भुंजंति परभवेसुं तिक्खदुक्खाइं अगणिंता ।।२।। को नाम किर सयन्नो मोहोत्ति(त्थि?)यतुच्छसोक्खकज्जेण | अस्संखभवपरंपरदुहरिंछोलिं पवट्टेज्जा ।।३।।
प्रगुणपदवी दुर्गतौ, जलाऽञ्जलिदानं शुभानुबन्ध-शुभानुभावयोः, ततः कः सकर्णः एवंविधदोषनिधानम् इदं मनसा अपि समभिलषति? अपि च
धर्मे श्लाघनीयं परपीडावर्जनं प्रयत्नेन । तत्पुनः मांसाशिनां न घटते गगनाऽरविन्दः इव ।।१।।
मांसम् असारस्य शरीरस्य परिपोषणार्थिनः मनुजाः ।
भुञ्जन्ति परभवेषु तीक्ष्णदुःखानि अगणयन्तः ।।२।। कः नाम किल सकर्णः मोहोत्थिततुच्छसौख्यकार्येण । असंख्यभवपरंपरादुखश्रेणिं प्रवर्तेत? ।।३।।
લોચનને દુગચ્છા ઉપજાવનાર, દુર્ગતિમાં સત્વર લઇ જનાર, શુભાનુબંધ અને સુખાનુભવને જલાંજલિ આપવા રૂપ છે; તો એવા દોષના નિધાનરૂપ એ માંસને કયો સુજ્ઞ મનથી પણ ઇચ્છે? તેમ જ
પ્રયત્નથી પરપીડાનો ત્યાગ કરવો એ ધર્મમાં ગ્લાધ્ય બતાવેલ છે; પરંતુ તે માંસ-ભક્ષકને આકાશપુષ્પની જેમ घटतुं नथा. (१)
અસાર શરીરના પોષણાર્થે જે લોકો માંસ ખાય છે, તેઓ પરભવે અગણિત તીવ્ર દુઃખો ભોગવે છે. (૨)
કયો નિષ્ણાત, મોહજન્ય તુચ્છ સુખની ખાતર, અસંખ્ય ભવપરંપરામાં પડતા દુઃખ-સમૂહને પ્રવર્તાવે? (3)