________________
६४३
पञ्चमः प्रस्ताव
देवज्ज! दुज्जणो इव दावेसि पसंतवत्थनेवत्थं । अभिंतरओ पुण चित्तकुडिलया एरिसी तुज्झ ।।१।।
जं गोविऊण हरणट्ठया तुमं मज्झ संतिए वसहे।
नूणमियाणिं गच्छंतओऽसि जइ मं न पेच्छंतो ।।२।। तावित्थ चंगिमा तुह वयस्स! अरि भल्लिमा विवेयस्स! गोमट्टत्तणमण्णं किंपिय दक्खिन्नभावस्स ।।३।।
मन्ने पलंबियभुओ निरुद्धनीसेसबज्झवावारो। तं जणमुसणनिमित्तं उवायजालं विचिंतेसि ।।४।।
देवार्य! दुर्जनः इव दर्शयसि प्रशान्तवस्त्रनेपथ्यम् । अभ्यन्तरतः पुनः चित्तकुटिलता एतादृशी तव ।।१।।
यद् गोपयित्वा हरणार्थं त्वं मम सत्कान् वृषभान् ।
नूनमिदानीं गतो आसीत् यदि मां न प्रेक्षमाणः ।।२।। तावदत्र मनोहरता तव व्रतस्य! अहो भद्रता विवेकस्य!। गौरवम् अन्यत् किमपि च दाक्षिण्यभावस्य ।।३।।
मन्ये प्रलम्बितभुजः निरुद्धनिःशेषबाह्यव्यापारः | त्वं जनमोषणनिमित्तम् उपायजालं विचिन्तयसि ।।४।।
હે દેવાયી દુર્જનની જેમ બહારથી તો તું પ્રશાંત વેશ બતાવે છે, પણ અંતરમાં તો તારા મનની આવી કુટિલતા દેખાઇ આવી કે (૧)
મારા વૃષભો હરણ કરવા માટે તેં છુપાવી રાખ્યા અને જો તે મને જોયો ન હોત તો અવશ્ય તું તે લઇને ચાલ્યો and. (२)
અહો! તારા વ્રતની આ સુંદરતા! અહો! તારા વિવેકની ભદ્રતા અને તારા દાક્ષિણ્ય ભાવની કંઇ જુદાજ प्रा२नी पूजी! (3)
મને તો એમ લાગે છે કે બધા બાહ્ય વ્યાપાર બંધ કરી, ભુજાઓ લાંબી મૂકી જે તું બકધ્યાન ધરે છે તે લોકોને છેતરવા નિમિત્તે માત્ર ઉપાયો જ ચિંતવતો લાગે છે.” (૪)