SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ६४१ पञ्चमः प्रस्तावः जेण उभयखंडमीलणेण तुण्णेमि एयं, पडिपुण्णं व दीणारलक्खमुल्लं पावेइ, अद्धद्धेण य तुज्झ ममंपि दव् भविस्सइत्ति । बंभणेण भणियं-'कहं पुण दुइज्जयं वत्थद्धं लभिस्सामि? ।' जिणसमायारवियक्खणेण भणियं तुन्नागेण-'जया खाणुगाइफरिसेण सामिखंधदेसाओ निवडइ तया गिव्हिज्जासि।' एवं सोच्चा सो तल्लोभेण लग्गो भगवओ पिठ्ठीए। जहा य तस्स तल्लाभो भविस्सइ तहा पुरओ भणिस्सामि। अह कुम्मारगामबहिया पडिवन्नपडिमस्स पलंबियभुयस्स भगवओ महावीरस्स समीवे सयलदिणवाहपरिस्संते छुहाभिहए चरमाणे वसहे भलाविऊण एगो अच्चंतपावसंगयसरीरो विणय-णय-विण्णाणजा(ना)णविवज्जिओ गोवालो गावीदुहणनिमित्तं गओ गाममज्झे । तत्थ ट्ठियस्स वावारंतरवावडणेण लग्गा महती वेला । ते य बइल्लगा खणमेक्कं भगवओ समीवे चरिऊण खुहाभिहयसरीरा सणियं सणियं तिणभक्खणं कुणमाणा पविट्ठा अडविं । भविष्यति' इति । ब्राह्मणेन भणितं 'कथं पुनः द्वितीयं वस्त्रार्द्ध लप्स्ये?।' जिनसमाचारविचक्षणेन भणितं तन्तुवायेन ‘यदा स्थाणुकादिस्पर्शेन स्वामिस्कन्धदेशाद् निपतति तदा गृहीष्यसि।' एवं श्रुत्वा स तल्लोभेन लग्नः भगवतः पृष्ठे । यथा च तल्लाभः भविष्यति तथा पुरतः भणिष्यामि। अथ कुमारग्रामबहिः प्रतिपन्नप्रतिमस्य प्रलम्बितभुजस्य भगवतः महावीरस्य समीपे सकलदिनवाहपरिश्रान्तान् क्षुधभिहतान् चरतां वृषभान् भालयित्वा एकः अत्यन्तपापसङ्गतशरीरः विनय-न्याय-विज्ञानज्ञानविवर्जितः गोपालः गौदोहननिमित्तं गतः ग्राममध्ये । तत्र स्थितस्य व्यापारान्तरव्यापृतत्वेन लग्ना महती वेला । ते च वृषभाः क्षणमेकं भगवतः समीपं चरित्वा क्षुधभिहतशरीराः शनैः शनैः तृणभक्षणं कुर्वन्तः प्रविष्टाः अटवीम् । सः च गोपालः क्षणान्तरेण आगतः भगवतः समीपम्, वृषभान् अप्रेक्षमाणः प्रष्टुमारब्धवान् ‘भोः देवार्य! ये એથી આપણ બંનેને અઅર્ધ દ્રવ્ય મળશે.” બ્રાહ્મણ બોલ્યો - ‘હવે એનો બીજો ખંડ શી રીતે મળી શકે?' ત્યારે જિન-સામાચારીમાં વિચક્ષણ એવા તંતુવાયે કહ્યું-“જ્યારે વૃક્ષનું શુષ્ક થડ પ્રમુખમાં અટકતાં સ્વામીના સ્કંધ પરથી તે પડી જાય ત્યારે તું ઉપાડી લેજે.' એમ સાંભળતાં વસ્ત્રાર્થના લોભે તે ભગવંતની પાછળ લાગ્યો. હવે તે વસ્ત્રાર્ધનો તેને કેવી રીતે લાભ થશે તે આગળ કહેવામાં આવશે. હવે કુમારગ્રામ-સંનિવેશની બહાર પ્રતિમારૂપે રહેલા અને લંબમાન જેમની ભુજાઓ છે એવા ભગવંત મહાવીર પાસે અત્યંત પાષિષ્ઠ, વિનય-નયના વિજ્ઞાનથી વર્જિત એવો એક ગોવાળ, આખો દિવસ ચલાવવાથી થાકી ગયેલા અને સુધાથી પીડિત એવા ચરતા વૃષભ ભળાવીને તે ગાયો દોહવા નિમિત્તે ગામમાં ગયો. ત્યાં બીજું કાંઇ કામ કરવાનું હોવાથી તેને બહુ વખત લાગ્યો. એવામાં તે બળદ ક્ષણભર ભગવંતની સમીપે ચરી, ભારે સુધાતુર હોવાથી ઘાસ ચરતા હળવે હળવે અટવીમાં ચાલ્યા ગયા. ત્યાં ગોવાળ પ્રભુ પાસે આવ્યો અને પોતાના
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy