________________
८१४
श्रीमहावीरचरित्रम् होज्जत्ति अणवरयं उवायंतरं विचिंतंतो पेच्छइ मंखं चित्तपट्टपयडणपडियकणभिक्खावित्तीए पइदिणं सुहेण निव्वहंतं । तं च दट्टण चिंतियमणेण-अहो एयस्स इमा अणुवरोहिणी वित्ती अचोरहरणिज्जं भंडोल्लं, निच्चंदुहा कामधेणू, असलिला सस्सनिष्फत्ती, अपरिकिलेसो महानिही। ता जीविओऽम्हि चिरकालाओ जं पाविओ एस परमोवाओत्ति विगप्पिऊण गओ मंखस्स समीवं, पडिवन्ना तस्स सेवा, सिक्खियाइं गायणाई । अह तंमि पुवभव्वभज्जाविरहवज्जजज्जरियहिययंमि पंचत्तमुवगए मुणियतत्तं व अप्पाणं मन्नंतो महया वित्थरेण चित्तफलगमवरमालिहाविऊण समागओ निययमंदिरं । भणिया नियगेहिणी-'पिए! पाडेसु संपयं छुहासिरे वज्जासणिं, पगुणा भवाहि य विहारजत्ताए।' तीए वुत्तं 'एसा पगुणाऽहं, वच्चस जत्थ भे रोयइ', तओ चित्तफलगं घेत्तुं तीए समेओ नीहरिओ सो नयरीओ, तवित्तीए परिब्भमिउमारद्धो य देसंतरेसु । तव्वासिलोगोऽवि पुव्वदिट्ठनाएण तमागयं पेच्छिऊण
प्रेक्षते मङ्ख चित्रपट्टप्रकटनपतितकणभिक्षावृत्या प्रतिदिनं सुखेन निर्वहन्तम् । तं च दृष्ट्वा चिन्तितमनेन 'अहो! एतस्य इयम् अनुपरोधिनी वृत्तिः, अचौरहरणीयं धनसमूहम्, नित्यंदुहा कामधेनुः, असलिला शस्यनिष्पत्तिः, अपरिक्लेश: महानिधिः । ततः जीवितोऽहं चिरकालं यद् प्राप्तः एषः परमोपायः' इति विकल्प्य गतः मङ्खस्य समीपम्, प्रतिपन्ना तस्य सेवा, शिक्षितानि गायनानि। अथ तस्मिन् पूर्वभवभार्याविरहवज्रजर्जरितहृदये पञ्चत्वमुपगते ज्ञाततत्त्वं चाऽऽत्मानं मन्यमानः महता विस्तरेण चित्रफलकम् अपरम् आलेख्य समागतः निजमन्दिरम् । भणिता निजगृहिणी 'प्रिये! पातय साम्प्रतं क्षुशिरसि वज्राऽशनिम्, प्रगुणाभव च विहारयात्रायै ।' तया उक्तं 'एषा प्रगुणाऽहम्, व्रजावः यत्र तुभ्यं रोचते।' ततः चित्रफलकं गृहीत्वा तया समेतः नीहृतः सः नगर्याः, तद्वत्या परिभ्रमितुमारब्धवान् च देशान्तरेषु । तद्वासितलोकोऽपि पूर्वदृष्टन्यायेन तमागतं प्रेक्ष्य मङ्खः आगतः इति व्याहरति । एवं मङ्खली मङ्खोपदिष्टपाषण्डसम्बद्धेन
ચિંતવતો. એવામાં ચિત્રફલક બતાવતા કણભિક્ષા મેળવી સુખે નિર્વાહ ચલાવતા મંખને તેણે જોયો. તેને જોતાં મખલીએ વિચાર કર્યો કે “અહો! એની વૃત્તિ કોઇથી અટકાવી ન શકાય તેવી છે, ચોર ન ચોરી શકે તેવો એ ભંડોળ છે, નિત્ય દૂઝતી એ કામધેનુ છે, પાણી વિનાની એ ધાન્યોત્પત્તિ છે અને ક્લેશ વિનાનું એ મહાનિધાન છે; તો હવે હું ચિરકાલ જીવતો રહ્યો કે આ પરમ ઉપાય હાથ લાગ્યો.” એમ ધારી તે મંખની પાસે ગયો, તેની સેવા સ્વીકારી અને ગાયનો શીખ્યો. એવામાં પૂર્વભવની ભાર્યાના વિરહ-વજથી હૃદયમાં જર્જરિત થતાં મંખ પંચત્વ પામ્યો. એટલે પોતાને તત્ત્વજ્ઞ સમાન માનતો તે મોટા વિસ્તારથી બીજું ચિત્રફલક આળેખાવી પોતે ઘરે આવ્યો અને પોતાની ગૃહિણીને કહેવા લાગ્યો કે-“હે પ્રિયે! હવે સુધાના શિરે વજ માર. વિહાર-યાત્રા માટે તૈયાર થા.” તે બોલી- હું તો આ તૈયાર છું. તમને ગમે ત્યાં ચાલો.” પછી ચિત્રફલક લઇ, સ્ત્રી સહિત તે નગરીથી ચાલી નીકળ્યો અને દેશાંતરોમાં ભમવા લાગ્યો. ત્યાંના લોકો પણ પૂર્વે જોયેલ ચિહ્નથી તેને આવેલ જોઇ “મંખ આવ્યો?