SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ७६९ पञ्चमः प्रस्तावः अलं पसंगेणं । सो खमगजिओ जोइसदेवेसु अहाउयं पालिऊण चुओ समाणो कणगखले आसमपए पंचतावससयाहिवइस्स कुलवइणो गिहिणीए उववन्नो दारगत्तणेणं, जाओ य उचियसमए । कयं से कोसिओत्ति नामं । सो य सभावेणं चंडरोसो, थेवावराहेऽवि सेसतावसकुमारे कुट्टेति। ते य तेण ताडिज्जमाणा नियनियपिऊणं साहेति। तेहि य केण कट्टियत्ति पुच्छिज्जमाणा निवेइंति कोसिएणं । तत्थ अन्नेऽवि तावसकुमारगा कोसियाभिहाणा अस्थि अओ न मुणिज्जइ केणावित्ति तव्विसेसोवलंभनिमित्तं तप्पभिई ठावियं चंडकोसिओत्ति नामं, तद्दिणाओ आरब्भ पावियं च पसिद्धिं, एवं सो चंडकोसिओ जाओत्ति। अन्नया य कुलवई पंचत्तमुवगओ, पच्छा सो सेसतावसेहिं कुलवइपए निवेसिओ अलं प्रसङ्गेन । सः क्षपकजीवः ज्योतिष्कदेवेषु यथायुष्कं पालयित्वा च्युतः समानः कनकखले आश्रमपदे पञ्चतापसशताऽधिपस्य कुलपतेः गृहिण्याः उपपन्नः दारकत्वेन, जातश्च उचितसमये । कृतं तस्य कौशिकः इति नाम । सः च स्वभावेन चण्डरोषः, स्तोकाऽपराधेऽपि शेषतापसकुमारान् कुट्टयति । ते च तेन ताड्यमानाः निजनिजपितृणां कथयन्ति। तैश्च केन कुट्टितः इति पृच्छ्यमानाः निवेदयन्ति 'कौशिकेन' । तत्र अन्येऽपि तापसकुमाराः कौशिकाऽभिधानाः सन्ति अतः न ज्ञायते केनाऽपि इति तद्विशेषोपलम्भनिमित्तं तत्प्रभृति स्थापितं चण्डकौशिकः इति नाम, तद्दिनाद् आरभ्य प्राप्ता च प्रसिद्धिम्, एवं च सः चण्डकौशिकः जातः' इति । अन्यदा कुलपतिः पञ्चत्वमुपगतः । पश्चात् सः शेषतापसैः कुलपतिपदे निवेशितः सन् तत्र वनखण्डे સાધુઓમાં જેમ જિનેશ્વર અને મણિઓમાં જેમ ચિંતામણિ તેમ સર્વ ધર્મોમાં પ્રશમ એ સારરૂપ છે; માટે એમાં જ अघि प्रयत्न ४२वी. (४/५) બસ, એ કરતાં વધારે કહેવાનું શું હોઇ શકે? હવે તે ક્ષેપકનો જીવ જ્યોતિષી દેવનું આયુષ્ય પાળી, ચવતાં કનક ખલ આશ્રમમાં પાંચ સો તાપસોના અધિપતિ કુલપતિની ભાર્યાના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો, ઉચિત સમયે જન્મ પામ્યા પછી તેનું કૌશિક એવું નામ રાખવામાં આવ્યું. તે સ્વભાવે ભારે કોપ કરનાર અને અલ્પ અપરાધ છતાં અન્ય તાપસ-કુમારોને તે કૂટવા લાગ્યો. તેનાથી તાડન પામતાં તેઓ પોતપોતાના પિતાને કહેવા લાગ્યા. તેમને પૂછતાં તેઓ કૌશિકનું નામ બતાવતા, પણ ત્યાં અન્ય તાપસ-કુમારો પણ કૌશિક-નામધારી હતા તેથી મારનાર કોણ છે? તે સમજાતું નહિ. એવામાં કોઇએ તેના વિશેષ લક્ષણ કહ્યાં ત્યારથી તેનું ચંડકૌશિક એવું નામ રાખવામાં આવ્યું. તે દિવસથી તેનું નામ પ્રસિદ્ધિ પામતાં, તે એ રીતે ચંડકૌશિક થયો. એવામાં એકદા કુલપતિ મૃત્યુ પામતાં, અન્ય તાપસોએ તેને કુલપતિના સ્થાને સ્થાપ્યો. તે ઉપવનમાં તેની
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy