SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः ३६९ जेण न कयाइं रंभाथंभो सहइ मत्तमायंगगंडयलकंडूवुच्छेयं । न रेहइ जुज्जमाणो मुणालतंतू पासंमि । को पुण साहेसु एत्थ वइयरो? । खयरेण भणियं । 'किमेत्थ कहियव्वं?, पच्चक्खमेव दिलु महाणुभागेणं ।' मए भणियं । 'सम्मं निवेएसु ।' खयरेण भणियं । 'जइ कोऊहलं ता निसामेसु' कलहोयकूलकोडीविराइओ रयणकोडिविच्छुरिओ। वेयड्ढगिरी तुमएवि निसुणिओ भरहखेत्तंमि ।।१।। सुर-सिद्ध-जक्ख-रक्खस-किंनर-किंपुरिसमिहुणरमणिज्जो। सुरहिवरकुसुमतरुसंडमंडिउद्दामदिसिनिवहो ।।२।। सहते मत्तमात्तङ्गगण्डतलकण्डूव्युच्छेदम् । न राजते युज्यमानः मृणालतन्तुः पाशे । कः पुनः कथय अत्र व्यतिकरः? । खेचरेण भणितम् ‘किमत्र कथितव्यम्? प्रत्यक्षमेव दृष्टं महानुभागेन ।' मया भणितं 'सम्यग् निवेदय।' खेचरेण भणितं 'यदि कुतूहलं ततः निश्रुणु' - कलधौतकुलकोटिविराजितः रत्नकोटिविच्छुरितः । वैताढ्यगिरिः त्वयाऽपि निश्रुतः भरतक्षेत्रे ||१|| सुर-सिद्ध-यक्ष-राक्षस-किन्नर-किम्पुरुषमिथुनरमणीयः । सुरभिवरकुसुमतरुखण्डमण्डितोद्दामदिग्निवहः ।।२।। આ અત્યંત અયોગ્ય છે, કારણ કે કદલીતંભ કદાપિ ઉન્મત્ત હાથીના ગંડસ્થળના ખંજવાળ દૂર કરવા કરાતા દબાણને સહન કરતો નથી, તેમજ કમળની નાળનો તંતુ પાશમાં ઉપયોગમાં લેવો ઉચિત નથી; પરંતુ તમારો અહીં વૃત્તાંત શો છે? તે કહો.” તે બોલ્યો-“એમાં કહેવાનું શું છે? તમે બધું સાક્ષાત્ જોયું.' કહ્યું “બરાબર નિવેદન કરો.” ત્યારે વિદ્યાધરે જણાવ્યું-“જો કુતૂહલ હોય, તો સાંભળો રજતના કિલ્લાથી વિરાજિત અને રત્ન-કોટિથી વિચિત્ર, એવો વૈતાદ્યગિરિ ભરતક્ષેત્રમાં જ છે, તે તો તમે सामन्युं शे. (१) ત્યાં દેવ, સિદ્ધ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંમુરુષ-એમના મિથુન-જોડલાંથી રમણીય તથા સુગંધી એવા ઉત્તમ ફૂલોના વૃક્ષના સમૂહથી અત્યન્ત શોભતો દિશાનો સમૂહ છે. (૨)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy