________________
३६४
पडिओ धरणीवट्टे ममंतिए विगयचेयणो सो य । मुच्छानिमीलियच्छो विच्छाओ छिन्नरुक्खोव्व ।।५।।
एत्थंतरे तयणुमग्गेण चेव कड्डियनिसियखग्गो पधाविओ इयरो विज्जाहरो तस्स वहनिमित्तं। मुणिओ य मए जहा 'एसो एयस्स विणासणकए एति 'त्ति । तओ मए भणिया सद्दवेहिणो धाणुहिया अंगरक्खा य, जहा
'रे रे रक्खह एयं भूमीतलनिवडियं महाभागं । एयं विणासणुज्जुयमिंतं खयरं पडिक्खलह' ।।१।।
असि-खेडयहत्थेहिं तस्संगं छाइयं वरभडेहिं । ओगासमलभमाणो रुद्धो खयरो तओ भणइ ||२||
पतितः पृथिवीपृष्ठे ममाऽन्तिके विगतचेतनः सः च । मूर्च्छानिमीलिताक्षः विच्छायः छिन्नवृक्षः इव ||५||
श्रीमहावीरचरित्रम्
अत्रान्तरे तदनुमार्गेण एव कृष्टनिशितखड्गः प्रधावितः इतरः विद्याधरः तस्य वधनिमित्तम्। ज्ञातश्च मया यथा 'एषः एतस्य विनाशकृते आगच्छति' इति । ततः मया भणिताः शब्दवेधकाः धनुर्हिताः (= धनुर्धराः) अङ्गरक्षाः च, यथा
‘रे रे रक्षत एतं भूमितलनिपतितं महाभागम्।
एतं विनाशनोद्युतम् आयन्तं खेचरं प्रतिस्खलत' ।।१।।
असि-खेटकहस्तैः तस्याऽङ्गं छादितं वरभटैः ।
अवकाशमलभमानः रुद्धः खेचरः ततः भणति ।।२।।
એટલે ચેતનારહિત અને મૂર્છાથી લોચન બંધ કરી, બળહીન બની છેદાયલ વૃક્ષની જેમ તે જમીન પર મારી नकुम्भां पड्यो. (4)
એવામાં તીક્ષ્ણ તરવાર ખેંચી, તેની પાછળ તેનો વધ કરવા બીજો વિદ્યાધર દોડ્યો. તે વખતે મારા જાણવામાં આવ્યું કે-‘પેલો વિદ્યાધર એને મારવા આવે છે, જેથી મેં શબ્દવેધી ધનુર્ધરો અને અંગરક્ષકોને જણાવ્યું કે
‘અરે! ભૂમિપર પડેલા આ મહાભાગનું રક્ષણ કરો અને એને મારવા માટે આવતા વિદ્યાધરને અટકાવો,'
(१)
એટલે હાથમાં ઢાલ-ત૨વા૨ ઉપાડી મહાસુભટોએ તેનું અંગ ઢાંકી દીધું. એમ અવકાશ ન પામવાથી અટકેલ તે વિદ્યાધર કહેવા લાગ્યો કે - (૨)