________________
चतुर्थः प्रस्तावः
३४३ अवसद्दोत्ति । अहवा अभिप्पायसाराई इसिवयणाइं, नो विसंबंधलक्खणदूसणमावहति । मुणिणा भणियं-'महाराय! सुण्णचक्खुक्खेवो इव लक्खीयसि ।' राइणा भणियं-'मा एवमासंकह, निवेयह जहा पारद्धं', मुणिणा भणियं-'तओ सो भयवं हुयासणो-उब्भडपयडियरूवो पयंडजालाकलावभरियनहो। दाही तुझं वंछियफलनियरं कप्परुक्खोव्व ।।१।।' राइणा भणियं-'जइ एवं ता सव्वहा आगमिस्सं चउद्दसीनिसाए। एस अत्थो साहियव्वोत्ति । पडिवन्नं च तेण। अह कयकुसुम-तंबोलदाणसम्माणे सट्ठाणंमि गए घोरसिवे राया निव्वत्तियदेवयाचरणकमलपूयापडिवत्तीहिं, तेहिं तेहिं अस्सदमणाइएहिं विचित्तविणोएहिं अप्पाणं विणोएंतो पइक्खणं दिणाई गणमाणो य कालं गमेइत्ति । कमेण य पत्ताए कसिणचउद्दसीए आहूयं मंतिमंडलं, निवेइयं रहस्सं, पुच्छियं च-'संपयं किं कायव्वंति?', मंतीहिं पभणियं-'देव! किंपागफलाइंपिव मुहंमि महुराइं परिणइदुहाई, अन्नाइं तदियराइं,
शून्यचक्षुक्षेपः इव लक्ष्यसे।' राज्ञा भणितं ‘मा एवमाशङ्कस्व । निवेदय यथा प्रारब्धम् ।' मुनिना भणितम् 'ततः सः भगवन् हुताशनः उद्भटप्रकटितरूपः प्रचण्डज्वालाकलापभृतनभाः। दास्यते तुभ्यं वाञ्छितफलनिकरं कल्पवृक्षः इव ।।१।।' राज्ञा भणितं 'यदि एवं ततः सर्वथा आगमिष्यामि चतुर्दशीनिशायाम् । एषः अर्थः साधयितव्यः।' प्रतिपन्नं च तेन। अथ कृतकुसुम-ताम्बूलदानसन्माने स्वस्थाने गते घोरशिवे राजा निर्वर्तितदेवताचरणकमल-पूजाप्रतिपत्तिभिः, तैः तैः अश्वदमनादिभिः विचित्रविनोदैः आत्मानं विनोदयन् प्रतिक्षणं दिनानि गणयन् च कालं गमयति । क्रमेण च प्राप्तायां कृष्णचतुर्दश्याम् आहूतं मन्त्रिमण्डलम्, निवेदितं रहस्यम्, पृष्टं च ‘साम्प्रतं किं कर्तव्यम्?' मन्त्रिभिः प्रभणितं 'देव! किम्पाकफलानि इव मुखे मधुराणि परिणामदुःखानि, अन्यानि तदितराणि, द्विधाऽपि दृश्यन्ते कार्याणि । अर्थस्य संशयः अपि खलु प्रवृत्तिहेतुः इति किन्तु निर्दिष्टः । अविमुक्ताविश्वासैः सर्वथा उद्यन्तव्यम् । एवं भणिते राज्ञा कुसुम-ताम्बूलादिदानपूर्वकं સંકેત જણાય છે; અથવા તો ઋષિઓનાં વચનોમાં કંઈ સારો અભિપ્રાય રહેલો હોય છે, તેમાં વિરોધાભાસ સ્વરૂપ દૂષણ હોતું નથી. એવામાં તેણે જણાવ્યું કે-“હે ભૂપાલ! તમે શૂન્યવતું કેમ જણાઓ છો?” રાજા બોલ્યો-“તમે એવી આશંકા ન કરો. જે પ્રમાણે કરવાનું છે તે જણાવો.” તાપસે કહ્યું-“પછી તે ભગવાન હુતાશન ઉદ્ભટ(= સ્પષ્ટ)રૂપે પ્રગટ થતાં, પ્રચંડ વાળા સમૂહથી આકાશને પૂરનાર તે કલ્પવૃક્ષની જેમ તને વાંછિત ફળ આપશે.” (૧) રાજાએ કહ્યું-“જો એમ હોય તો હું ચતુર્દશીની રાતે અવશ્ય આવીશ. એ કામ અવશ્ય સાધવાનું છે.” અને ઘોરશિવે તે સ્વીકાર્યું. પછી પુષ્પ, તાંબૂલના દાનથી સત્કારતાં તે ઘોરશિવ પોતાના સ્થાને ગયો. અહીં રાજા દેવતાના ચરણકમળની પૂજા આચરતાં તેમજ અશ્વદમનાદિ વિવિધ વિનોદમાં પ્રતિક્ષણે આનંદ પામતો દિવસો ગણતો સમય પસાર કરે છે. એમ કરતાં અનુક્રમે કૃષ્ણ ચતુર્દશી આવી, એટલે રાજાએ મંત્રીઓને બોલાવીને ખાનગી વાત કહી સંભળાવી, અને પૂછ્યું કે-હવે અત્યારે શું કરવાનું છે?' મંત્રીઓ બોલ્યા-”હે દેવ! કિંપાકના ફળોની જેમ કેટલાંક કાર્યો શરૂઆતમાં સારાં અને પરિણામે દુઃખદાયક નીવડે છે અને કેટલાંક પરિણામે સુખકારી એમ બંને પ્રકારનાં