________________
३४२
श्रीमहावीरचरित्रम् कोऊहलेहिं वसीकयं घोरसिवेणं नरिंदचित्तं। अह अवसरं लहिऊण भणियं राइणा'भयवं! किं एएसु चेव कोऊहलेसु तुह विन्नाणपगरिसो उआहु अन्नत्थवि अत्थि? ।' मुणिणा भणियं-'किमेवमसंभावणागब्भमम्हारिसजणाणुचियं वाहरसि? | एगसद्देणेव साहेसु जं दुक्करंपि कीरइ।' तओ राइणा निवेइओ पुत्तजम्मलाभविसओ वुत्तंतो । घोरसिवेण भणियं-'किमेत्तियमेत्तेण किलिस्ससि?, अहमेयमढें अकालेवि अविलंबं पसाहेमि।' राइणा भणियं-'जइ एवं ता परमोऽणुग्गहो, केवलं को एत्थ उवाओ?।' घोरसिवेण भणियं-'एगते निवेयइस्सं ।' तओ उक्खित्ता कुवलयदलसच्छाहा मंतीसु राइणा दिट्ठी, उठ्ठिया य इंगियागारकुसला सणियं सणियं नरिंदपासाओ मंतिणो। जायं विजणं | घोरसिवेण जंपियं-'महाराय! कसिणचउद्दसीनिसिए मए बहुपुप्फ-फल-धूवक्खय-बलि-भक्खपरियरेण तुमए सह भयवं महामसाणहुयासणो तप्पणिज्जो।' राइणा चिंतियं-कहं नु मए पुप्फाइपरियरेण सह हुयासणो तप्पणिज्जोत्ति?, ज्ञानप्रमुखकुतूहलैः वशीकृतं घोरशिवेन नरेन्द्रचित्तम् । अथ अवसरं लब्ध्वा भणितं राज्ञा ‘भगवन्! किम् एतेषु एव कुतूहलेषु तव विज्ञानप्रकर्षः उताहो अन्यत्राऽपि अस्ति?' मुनिना भणितम् ‘किमेवम् असम्भावनागर्भम् अस्मादृशजनाऽनुचितं व्याहरसि? एकशब्देन एव कथय यद् दुष्करमपि क्रियते।' ततः राज्ञा निवेदितः पुत्रजन्मलाभविषयः वृत्तान्तः। घोरशिवेन भणितम् 'किमेतावन्मात्रेण क्लिश्यसि? अहम् एतदर्थमकालेऽपि अविलम्ब प्रसाधयामि।' राज्ञा भणितम् 'यदि एवं ततः परमाऽनुग्रहः, केवलं कः अत्र उपायः? | घोरशिवेन भणितं 'एकान्ते निवेदयिष्यामि। ततः उत्क्षिप्ता कुवलयदलसच्छाया मन्त्रिषु राज्ञा दृष्टिः, उत्थिताः च इङ्गिताऽऽकारकुशलाः शनैः शनैः नरेन्द्रपार्श्वतः मन्त्रिणः । जातं विजनम् । घोरशिवेन जल्पितं 'महाराज! कृष्णचतुर्दशीनिशायां मया बहुपुष्प-फल-धूपाऽक्षत-बलि-भक्ष्यपरिकरेण त्वया सह भदन्तः महास्मशानहुताशनः तर्पणीयः।' राज्ञा चिन्तितम् ‘कथं ननु मया पुष्पादिपरिकरेण सह हुताशनः तर्पणीयः? | अपशब्दः इति । अथवा अभिप्रायसाराणि ऋषिवचनानि, न विसम्बन्धलक्षणदूषणम् आवहन्ति । मुनिना भणितं 'महाराज!
બાબતમાં પણ છે?” તપસ્વી બોલ્યો-“હે રાજન! અમારા જેવાને અનુચિત એવું આ અસંભાવ્ય શું બોલો છો? તમે એક શબ્દમાં જ કહી દો કે જે દુષ્કર છતાં કરી બતાવું.” એટલે રાજાએ પુત્ર જન્મના ઉપાયનો વૃત્તાંત તેને જણાવ્યો. ત્યારે ઘોરશિવે જણાવ્યું-“આટલામાત્રથી શું તમે આમ ખેદ પામો છો? હું અકાળે પણ વિના વિલંબે એ કામ સાધી આપીશ.” રાજાએ કહ્યું “જો એમ બને, તો આપની મારાપર મોટી મહેરબાની! પરંતુ એ બાબતમાં ઉપાય શો લેવો?' ઘોરશિવે જણાવ્યું કે હું તમને એકાંતમાં કહીશ.' એવામાં રાજાએ કુવલયકમળની પાંદડી જેવી પોતાની દૃષ્ટિ મંત્રીઓ પ્રત્યે કરી જેથી ઇશારો અને હાવભાવ સમજનારા એવા મંત્રીઓ રાજા પાસેથી હળવે હળવે ઉક્યા અને ત્યાં શૂન્યતા થઇ રહી. પછી ઘોરશિવે કહ્યું- “હે મહારાજ! કૃષ્ણ ચતુર્દશીની રાતે મારે બહુ પુષ્પ, ફળ, ધૂપ અને બળિરૂપ ભક્ષ્યથી તમારી સાથે મહાસ્મશાનમાં ભગવાન અગ્નિદેવને તૃપ્ત કરવો છે.” રાજાએ વિચાર કર્યો કે-“મારા વડે અને પુષ્પો વગેરે વડે અગ્નિને તૃપ્ત શી રીતે કરવો? એ તો અપશબ્દ લાગે છે = મને મારવાનો