________________
६२७
चतुर्थः प्रस्तावः
गब्भावस्थाओच्चिय अइसुकुमालोऽसि, सुंदरंगोऽसि । अप्पडिमरूवलायन्नकंतिपब्भारकलिओऽसि ।।३।।
तिहुयणविक्खायजसोऽसि, सयलविन्नाण-नीइनिउणोऽसि ।
ता कहमिममइदुक्करतवकम्मं संपवज्जिहिसि? ||४|| इह असिधारसरिच्छं महव्वयं वच्छ! अणुचरेयव्वं । घोरोवसग्गवेयणनिवहाओ न भाइयव्वं च ।।५।।
सुटुंछ-तुच्छभोयणवित्ती निच्चंपि एत्थ कायव्वा ।
गामागराइसु तहा पडिबंधमई विमोत्तव्वा ।।६।। इय वच्छ! तुज्झ साहेमि केत्तियं मुणियसयलभावस्स । तह कहवि पयट्टेज्जसु जह सिवसोक्खं लहुं लहसि' ।।७।। गर्भावस्थातः एव अतिसुकुमालः असि, सुन्दराङ्गः असि । अप्रतिमरूप-लावण्य-कान्तिप्राग्भारकलितः असि ।।३।।
त्रिभुवनविख्यातयशाः असि, सकलविज्ञाननीतिनिपुणः असि ।
तस्मात् कथमिदम् अतिदुष्करतपोकर्म सम्प्रव्रजिष्यसि? ||४|| इह असिधारासदृशं महाव्रतं वत्स! अनुचरितव्यम् । घोरोपसर्गवेदनानिवहेभ्यः न भेतव्यं च ।।५।।
शुद्धोञ्छ-तुच्छभोजनवृत्तिः नित्यमपि अत्र कर्तव्या।
ग्रामाकरादिषु तथा प्रतिबन्धमतिः विमोक्तव्या ।।६।। इति वत्स! तव कथयामि कियन्मात्रं ज्ञातसकलभावस्य!।।
तथाकथमपि प्रवर्तस्व यथा शिवसौख्यं लघुः लभसे' ।।७।। ગર્ભાવસ્થાથી જ અતિસુકમાલ તથા સુંદર અંગયુક્ત છે, અપ્રતિમ રૂપ, લાવણ્ય અને કાંતિવડે અદ્ભુત છે, (૩) ત્રિભુવનમાં વિખ્યાત અને સમસ્ત વિજ્ઞાન તથા નીતિમાં નિપુણ છે, તો આવું અતિદુષ્કર તપ-અનુષ્ઠાન શી शत पाणी ? (४)
હે વત્સ! અસિધારા સમાન એ મહાવ્રતનું બરાબર પાલન કરજે, ઘોર ઉપસર્ગની વેદનાથકી જરા પણ બીવું નહિ, (૫) એ સંયમમાં શુદ્ધ અને તુચ્છ ભિક્ષાવૃતિ સદા કરવાની છે, તથા ગામ કે નગરાદિકમાં રાગની બુદ્ધિ છોડવાની છે. ()
હે વત્સ! સમસ્ત ભાવને જાણનાર એવા તને કહેવાનું કેટલું હોય? માટે એવી રીતે પ્રવજે કે મોક્ષસુખ સત્વર पामे' (७)