________________
६२६
श्रीमहावीरचरित्रम् एवंविहंमि तत्थ आगंतूण सिबियाओ ओयरिऊण सामी असोगवरपायवस्स मूले सयमेव अलंकार-कुसुमनिवहं ओमुयइ। सा य कुलमयहरिया हंसलक्खणेणं पवरसाडएणं तं पेच्छमाणी, छिन्नमुत्ताकलावगलंतमुत्ताहलविब्भमाइं, अंसुयाइं विणिम्मुयमाणी, सदुक्खं रोयमाणी मन्नुभरखलंतक्खराए गिराए भयवंतं भणिउं पवत्ता
'कासवगोत्तुब्भूओऽसि पुत्त! सिद्धत्थपत्थिवसुओऽसि । नायकुलनहयलामलसारयरयणीमयंकोऽसि ।।१।।
वासिट्ठसगोत्तुब्भवतिसलादेवीए कुच्छिजाओऽसि | खत्तियजणतिलओऽसि य नवजोव्वणदिव्वदेहोऽसि ।।२।।
एवंविधे तत्र आगत्य शिबिकातः अवतीर्य स्वामी अशोकवरपादपस्य मूले स्वयमेव अलङ्कारकुसुमनिवहम् अवमुञ्चति । सा च कुलमहत्तरा हंसलक्षणेन प्रवरसाटकेन तं प्रेक्षमाणी = गृह्णन्ती छिन्नमुक्ताकलापगलन्मुक्ताफलविभ्रमानि अश्रूणि विनिमुञ्चन्ती, सदुःखं रुदन्ती मन्युभरस्खलदक्षरया गिरा भगवन्तं भणितुं प्रवृत्ता -
'काश्यपगोत्रोद्भूतः असि पुत्र! सिद्धार्थपार्थिवसुतः असि। ज्ञातकुलनभस्तलाऽमलशारदरजनीमृगाङ्कः असि ।।१।।
वाशिष्ठसगोत्रोद्भवत्रिशलादेव्याः कुक्षिजातः असि । क्षत्रियजनतिलकः असि च नवयौवनदिव्यदेहः असि ।।२।।
એ ઉદ્યાનમાં આવી શિબિકા પરથી નીચે ઉતરી, અશોક વૃક્ષની નીચે પ્રભુએ પોતે જ અલંકાર-પુષ્પાદિક ઉતારી મૂક્યાં. એટલે પેલી કુલવૃદ્ધા, હંસલક્ષણ રેશમી વસ્ત્રમાં તોડી નાખેલ મોતીના ઝુમખામાંથી નીકળતા મોતી સમાન તે જોતી (= લેતી) આંસુઓ મૂકતી તથા દુઃખપૂર્વક રુદન કરતી તે શોકવડે અલિત થતી વાણીથી ભગવંતને કહેવા લાગી કે
“હે પુત્ર! તું કાશ્યપ ગોત્રમાં જન્મ્યો છે, સિદ્ધાર્થ રાજાનો પુત્ર છે અને જ્ઞાતકલરૂપ આકાશમાં શરદપૂનમના यंद्र समान छ, (१)
વાશિષ્ઠ ગોત્રમાં ઉત્પન્ન થયેલ ત્રિશલાદેવીના ઉદરથી ઉત્પન્ન થયેલ છે, ક્ષત્રિયોમાં તિલક સમાન અને नवयौवनव हिव्य हैउधारी छ, (२)