________________
३४०
श्रीमहावीरचरित्रम् अवि य-आगिलुमि पगिट्ठो खुन्नो पन्नगमहाविसुद्धरणे | विक्खेवकरणदक्खो अमूढलक्खो वसीकरणे ||१||
जं सत्थेसु न सिट्ठ बंधुरबुद्धीहिं पुव्वपुरिसेहिं ।
जं नो पुव्वकईणवि कहिंपि मइगोयरंमि गयं ।।२।। जुत्तीहिवि जं विहडइ सुर्यपि जं सद्दहति नो कुसला। जं सुइरंपि हु दिटुं संदिज्झइ तंपि दंसेइ ।।३।। जुम्मं ।
भणइ य अत्थि असज्झं मज्झं भुवणत्तएवि नो किंपि।
जइ सो एयसमत्थो एत्थवि देवो पमाणंति ।।४।। एवं सोच्चा रन्ना कोउहलेण भणिया पहाणपुरिसा-'अरे आणेह तं सिग्घमेव ।' 'जं देवो
अपि च - आकृष्टौ (विद्याविशेषे) प्रकृष्टः, क्षुण्णः पन्नगमहाविषोद्धरणे । विक्षेपकरणदक्षः अमूढलक्षः वशीकरणे ।।१।।
यत् शास्त्रेषु न शिष्टं बन्धुरबुद्धिभिः पूर्वपुरुषैः ।
यद् न पूर्वकृतिनामपि कथमपि मतिगोचरे गतम् ।।२।। युक्तिभिः यद् विघटति श्रुतमपि यद् श्रद्दधाति न कुशलाः । यद् सुचिरमपि खलु दृष्टं सन्दिह्यते तमपि दर्शयति ।।३ ।। युग्मम् ।।
भणति च अस्ति असाध्यं मम भुवनत्रयेऽपि नो किमपि।
यदि सः एतत्समर्थः अत्राऽपि देवः प्रमाणम् ।।४।। एवं श्रुत्वा राज्ञा कुतूहलेन भणिताः प्रधानपुरुषाः 'अरे! आनय तं शीघ्रमेव ।' 'यद् देवः आज्ञापयति'
આકૃષ્ટિ વિદ્યામાં તે પ્રકૃષ્ટ છે, સર્પનું મહાવિષ કાઢવામાં અનુભવી, વિક્ષેપ પમાડવામાં દક્ષ અને વશીકરણવિઘામાં सावधान छे. (१)
કુશળબુદ્ધિવાળા પુરુષોએ જે વસ્તુ શાસ્ત્રોમાં જે કહેલ નથી, પૂર્વના પંડિતોને પણ જે ક્યાંય મટિગોચર થયેલ નથી, જે યુક્તિઓથી બહાર છે, સાંભળ્યા છતાં કુશળજનો જેની શ્રદ્ધા કરતા નથી તથા લાંબો કાળ જોયા છતાં यां शं ५3 छ, तवी वस्तुने ५९।४ हावी मापे छे. (२/3)
અને વળી તે કહે છે કે “ત્રણે ભુવનમાં મને કાંઇ અસાધ્ય નથી. જો કે તે આવો સમર્થ છે, છતાં એ બાબતમાં भा५ पोते. ४ प्रभाए। छो. (४)
એમ સાંભળતાં રાજાએ કુતૂહલથી પ્રધાન પુરુષોને કહ્યું કે “અરે! તેને સત્વરે અહીં લાવો!' એટલે ‘જેવી