________________
६१०
श्रीमहावीरचरित्रम तेसिं उवरोहेणं तओ जिणिंदो इमंपि पडिसुणइ।
अब्भत्थणभंगपरंमुहाई हिययाइं गरुयाणं ।।२।। अह नंदिवद्धणनरिंदेण भणिया नियपुरिसा-'अरे सिग्घं महरिहं भगवओ अणुरूवं अभिसेओवगरणं उवाहरेह ।' 'जं देवो भणइत्ति सम्मं पडिसुणिऊण निग्गया पुरिसा । पउणीकया अट्ठोत्तरसहस्ससंखा अणेगे सुवन्नाइकलसा, उवाहरियाइं समत्थपसत्थतित्यसमुत्थाई सलिलाइं, उवणीयाओ परमोसहीओ, पणामिया गोसीसचंदणाइविलेवणविसेसा।।
एत्थंतरे चलियासणा बत्तीसंपि पुरंदरा विम्हियमणा ओहिणाणसामत्थमुणियपरमत्था तक्खणं महप्पमाणविमाणारूढा, वियसियसयवत्तविसाललोयणा, अद्दचंदणाणुलित्तगत्ता, नियंसियसिलंधपुप्फसुहफरिसपवरदूसरयणा, कुंद-संखदल-दगरयधवलदंतपंतिरेहंतवयणा,
तेषाम् उपरोधेन ततः जिनेन्द्रः इदमपि प्रतिश्रुणोति । अभ्यर्थनाभङ्गपराङ्मुखाणि हृदयानि गुरुकाणाम् ।।२।। अथ नन्दिवर्धननरेन्द्रेण भणिताः निजपुरुषाः 'अरे! शीघ्रं महाधु भगवतः अनुरूपम् अभिषेकोपकरणम् उपाऽऽहरत।' 'यद्देवः भणति' इति सम्यग् प्रतिश्रुत्य निर्गताः पुरुषाः। प्रगुणीकृताः अष्टोत्तरसहस्रसंङ्ख्याः अनेके सुवर्णादिकलशाः, उपाहृतानि समस्तप्रशस्ततीर्थसमुत्थानि सलिलानि, उपनीताः परमौषध्यः, अर्पिताः गोशीर्षचन्दनादिविलेपनविशेषाः।
अत्रान्तरे चलिताऽऽसनाः द्वात्रिंशद् अपि पुरन्दराः विस्मितमनसः अवधिज्ञानसामर्थ्यज्ञातपरमार्थाः तत्क्षणं महाप्रमाणविमानाऽऽरुढाः, विकसितशतपत्रविशाललोचनाः, आर्द्रचन्दनाऽनुलिप्तगात्राः, निवसितशिलीन्ध्रपुष्पसुखस्पर्शप्रवरदूष्यरत्नाः, कुन्द-शङ्खदलोदकरजधवलदन्तपङ्क्तिराजमानवदनाः,
એમ તેમના આગ્રહથી ભગવંતે તે સ્વીકાર્યું. કારણ કે મહંત જનોનાં હૃદયો પ્રાર્થના-ભંગમાં વિમુખ હોય छ. (२)
પછી નંદિવર્ધન રાજાએ પોતાના પુરુષોને હુકમ કર્યો કે “અરે! તમે સત્વર ભગવંતને યોગ્ય મહાકિંમતી અભિષેકનાં સાધન તૈયાર કરો.” એટલે “જેવી આપની આજ્ઞા' એમ જણાવી તે પુરુષો ગયા અને તેમણે સુવર્ણાદિકના એક હજાર ને આઠ કળશો તૈયાર કર્યા, સમસ્ત પ્રશસ્ત તીર્થોનું જળ તેમજ પરમ ઔષધિઓ લઇ આવ્યા; અને ગોશીષચંદનાદિકનું વિલેપન તૈયાર કર્યું.
એવામાં આસનો ચલાયમાન થતાં વિસ્મય પામી, અવધિજ્ઞાનથી પરમાર્થ જાણી, તત્કાળ મોટાં વિમાનો પર આરૂઢ થઇ, વિકાસ પામતા શતપત્ર કમળ જેવાં જેમના વિશાલ લોચન છે, આ ચંદનવડે લિપ્ત શરીરવાળા, શિલીન્દ્ર વૃક્ષના પુષ્પો તથા કોમળ સ્પર્શ યુક્ત દેવદૂષ્યવડે વિરાજમાન, કુંદ, શંખદળ, જલબિન્દુ સમાન ધવલ