SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः प्रस्तावः ६०९ कहवि निरुद्धसोगावेगा अणवरयनिस्सरंतनयणंसुबिंदुजालच्छलेण पणयप्पब्भारं व चिरं उग्गिरिऊण भणिउमाढत्ता-'भयवं! तुम्ह एवं भणंता वज्जमया धुवं अम्ह सवणा जं न संपत्ता बहिरत्तणं, वइरसारप्परमाणुविणिम्मियं हिययं जं न वच्चइ तडत्ति सयसिक्करत्तणं, निद्दक्खिन्नत्तणपरममंदिरं व सरीरमिमं जमज्जवि न पवज्जइ रसायलगमणं। एवं ठिए य कहं पत्थुयत्थाणुमन्नणनिमित्तं पयट्टउ वराइणी वाणी, जओ-को होही विसमकज्जोयहिनिवडिराण अम्ह हत्थावलंबो?, कहं वा ससुरासुर-नरनरिंदसंदोहवंदणिज्ज-पायपंकेरुहेण तुमए विरहियं भुवणत्तयपयंडं सोहिस्सइ नायखत्तियकुलं? अहो महामंदभागिणो अम्हे जेसिं करयलाओऽवि अवक्कमइ रयणं ति । एवमाईणि कलुणवयणाणि भासिऊण निरभिलासा चेव निवडिऊण चलणेसु भगवओ विन्नत्तिं काउं पवत्ता 'जइवि जिणनाह! तुम्हे पव्वज्जं काउमुज्जमह इण्हिं।। तहविहु अम्ह सुहट्ठा पडिवज्जह निक्खमणमहिमं' ।।१।। निरुद्धशोकाऽऽवेगाः अनवरतनिस्सरन्नयनाऽश्रुबिन्दुजालच्छलेन प्रणयप्राग्भारं च चिरम् उद्गीर्य भणितुमारब्धवन्तः 'भगवन्! तव एवं भणन्तः वज्रमये ध्रुवम् अस्माकं श्रवणे यन्न सम्प्राप्ते बधिरत्वम्, वज्रसारपरमाणुविनिर्मितं हृदयं यन्न व्रजति तडिति शतशर्करताम्, निर्दाक्षिण्यत्वपरममन्दिरमिव शरीरमिदं यद् अद्यापि न प्रव्रजति रसातलगमनम् । एवं स्थिते च कथं प्रस्तुतार्थाऽनुमनननिमित्तं प्रवर्तेत वराकी वाणी यतः कः भविष्यति विषमकार्योदधिनिपतताम् अस्माकं हस्तावलम्बः?, कथं वा ससुराऽसुर-नरनरेन्द्रसन्दोह-वन्दनीयपादपङ्करहेन त्वया विरहितं भुवनत्रयप्रचण्डं शोभिष्यते ज्ञातक्षत्रियकुलम्? अहो!, महामन्दभागिनः वयं येषां करतलादपि अपक्रमते रत्नम्' इति । एवामादीनि करुणवचनानि भाषित्वा निरभिलाषाः एव निपत्य चरणयोः भगवन्तं विज्ञप्तिं कर्तुं प्रवृत्ताः 'यद्यपि जिननाथ! त्वं प्रव्रज्यां कर्तुमुद्यतः इदानीम् । तथाऽपि खलु अस्माकं सुखाय प्रतिपद्यस्व निष्क्रमणमहिमानम् ।।१।। પ્રવાહના મિષે જાણે લાંબા વખતના “સ્નેહ-સમૂહને બહાર કહાડી બતાવતા હોય તેમ તેઓ કહેવા લાગ્યા કે હે ભગવન! તમે એમ બોલો છે, છતાં અમારા શ્રવણો ખરેખર વજમય છે કે જેથી બહેરા થતા નથી, અમારું હૃદય વજથી બનાવેલ લાગે છે કે જેથી તડતડાટ દઇને શતખંડ થતું નથી, અમારું આ શરીર નિદક્ષિણ્યનું ઉત્કૃષ્ટ સ્થાન છે કે જેથી અદ્યાપિ તે જમીનમાં જતું નથી. એમ છે તો પ્રસ્તુત કાર્યની અનુજ્ઞા નિમિત્તે એ વરાક વાણી કેમ પ્રવર્તે? કારણ કે વિષમ કાર્યરૂપ ઉદધિમાં પડતાં અમોને હસ્તાવલંબન કોણ? અથવા સુરાસુર અને નરેંદ્રોને વંદનીય ચરણકમળવાળા એવા આપ વિના ત્રણે ભુવનમાં પ્રચંડ આ જ્ઞાત-ક્ષત્રિયકુળને કોણ શોભાવશે? અહો! અમારાં મંદભાગ્ય કે જેમના કરતલ થકી પણ આ રત્ન ચાલ્યું જાય છે. એ રીતે ભારે ખેદયુક્ત વચન બોલી, આશારહિત બનેલા તેઓ પગે પડીને પ્રભુને વિનવવા લાગ્યા કે “હે ભગવન્! જો કે અત્યારે તમે પ્રવજ્યા લેવાને તત્પર થયા છો, છતાં અમારા સુખ નિમિત્તે નિષ્ક્રમણमहोत्सव धूप ४२.' (१)
SR No.022720
Book TitleMahavir Chariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy