________________
६००
श्रीमहावीरचरित्रम
अह मगह-मसूर-कलिंग-वंग-सोरठ्ठपमुहदेसेसु । अच्छिन्नसुवन्नमहापयाणओ पसरिया कित्ती ।।१।।
ताहे जंपंति जणा परोप्परं तेसु तेसु ठाणेसु ।
'चल्लह लहु भयवंतं पेच्छामो तत्थ गंतूणं ।।२।। तवणिज्जपुंजलाभेण इह भवे विगयदुक्खमप्पाणं । कुणिमो परलोयंमि य तदंसणजणियपुन्नेण ।।३।।
परभवपरूढखरदुक्खनिवहसंतत्तसव्वगत्ताणं । अन्नो नत्थि उवाओत्ति अम्ह एसो हवउ सरणं' ।।४।। तिगं|
अथ मगध-मसूर-कलिङ्ग-वङ्ग-सोरठप्रमुखदेशेषु । अच्छिन्नसुवर्णमहाप्रदानतः प्रसृता कीर्तिः ।।१।।
तदा जल्पन्ति जनाः परस्परं तेषु तेषु स्थानेषु ।
'चलत लघुः भगवन्तं प्रेक्षावहे तत्र गत्वा ।।२।। तपनीयपुञ्जलाभेन इहभवे विगतदुःखम् आत्मानम् । कुर्मः परलोके च तद्दर्शनजनितपुण्येन ।।३।।
परभवप्ररूढखरदुःखनिवहसन्तप्तसर्वगात्राणाम् । अन्यः नास्ति उपायः इति अस्माकमेषः भवतु शरणम्' ।।४।। त्रिकम्।
એમ મગધ, મૈસુર, કલિંગ, બંગ, સોરઠ પ્રમુખ દેશોમાં અવિચ્છિન્ન સુવર્ણનું મહાદાન આપવાથી કીર્તિ प्रस२वा दी . (१)
એટલે લોકો તે તે સ્થાનોમાં પરસ્પર કહેવા લાગ્યા કે-“ચાલો, સત્વર ત્યાં જઇને ભગવંતને જોઇએ. (૨)
વળી સુવર્ણના લાભથી આ ભવે આપણું દુઃખ ટળશે અને તેમના દર્શન કરતાં થયેલ પુણ્યને લીધે પરલોક संधी शंबस मेणवीय. (3)
પરલોકે જતાં પ્રખર દુઃખો આવી પડતાં, તેનાથી બચવાનો અન્ય ઉપાય નથી. માટે આપણે એ જ શરણ थामी.' (४)