________________
५९१
चतुर्थः प्रस्तावः
तत्तो पाणिग्गहणं पारद्धं गीयमंगलसणाहं ।
सयलतइलोक्कदावियपरमाणंदं महिड्डीए ।।९।। . एत्थंतरे उभयपक्खेहिवि काराविओ जणाणमुवयारो। दावियाइं मिगनाभिपमुहसुरहिगंधविलेवणाई, सरभसरुंटतछप्पयपयनिवेसभञ्जिराइं कुसुमदामाइं, सुरहिगंधबंधुरा पडिवासा, भूरिकप्पूरपारीपहाणाइं पूगीफलसणाहाइं नागवल्लीदलाइं, देवंग-चीण-द्धचीणदोगुल्लपट्टपमुहाइं पवरवत्थाई, केयूर-कुंडल-किरीड-तुडिय-कडयाइणो आभरणविसेसा, सिंधु-तुरुक्क-वल्लीय-वज्जर-कंबोजाइसुखेत्तजायाओ तुरयबं(धु?)दुराओ, मंद-भद्दाइविसिट्ठवंसप्पसूया महागयविसेसा। एत्यंतरे जलणे हुणिज्जमाणंमि महु-घयाईहिं कन्नावराण वित्तं चउत्थमंडलगपरिभमणं । ताहे सेणावइणा आणंदुच्छलियबहलपुलएण कोडीबत्तीसं पवररूवस्स कणगस्स कुंडल-कडिसुत्तय-मणिकिरीडपमुहं तमाभरणं, कच्चोल-सिप्पिथालाइयं च,
ततः पाणिग्रहणं प्रारब्धं गीतमङ्गलसनाथम्।
सकलत्रैलोक्यदापितपरमानन्दं महा ।।९।। अत्रान्तरे उभयपक्षैः अपि कारापितः जनानामुपचारः । दापितानि मृगनाभिप्रमुखसुरभिगन्धविलेपनानि, सरभसरूवत्षट्पदपादनिवेशभञ्जितानि कुसुमदामानि, सुरभिगन्धबन्धुराः पूर्णविशेषाः, भूरिकर्पूरपारिजातप्रधानानि पूगीफलसनाथानि नागवल्लीदलानि, देवाङ्ग-चीनाऽर्धचीन-दोकुलपट्टप्रमुखाणि प्रवरवस्त्राणि, केयूरकुण्डल-किरीट-त्रुटित-कटकादयः आभरणविशेषाः, सिन्धु-तुरुक्क-वानीक-वर्जर-कम्बोजादिसुक्षेत्रजाताः तुरगबन्धुराः, मन्द-भद्रादिविशिष्टवंशप्रसूताः महागजविशेषाः । अत्रान्तरे ज्वलने हूयमानाभिः मधु-घृतादिभिः कन्या-वरयोः वृत्तं चतुर्थमण्डलकपरिभ्रमणम् । तदा सेनापतिना आनन्दोच्छलितबहुपुलकेन कोटिद्वात्रिंशत् प्रवररूपस्य कनकस्य कुण्डल-कटिसूत्र-मणिकिरीटप्रमुखम् तदाऽऽभरणं कच्चोलक-शिल्पितस्थालादिकं
એટલે ગીત-મંગળવડે રમણીય અને મહદ્ધિવડે સંકળ રૈલોક્યને પરમ આનંદ પમાડનાર એવા પાણિअडानी शरमात 25. (८)
આ વખતે બંને પક્ષોએ લોકોનો આદરસત્કાર કર્યો, કસ્તૂરી પ્રમુખ સુરભિ ગંધના વિલેપનો આપવામાં આવ્યાં, અત્યંત ગુંજારવ કરતા ભ્રમરોના પગ પડવાથી ભંગાયેલી પુષ્પમાળાઓ, સુગંધી ચૂર્ણ, ભારે કપૂર, પારિજાત તથા સોપારી મિશ્રિત પાનનાં બીડાં, દિવ્ય, રેશમી તેમજ દુપટ્ટા પ્રમુખ કીંમતી વસ્ત્રો કેયૂર, કુંડળ, મુગટ, બાહુબંધ અને કંકણ પ્રમુખ આભરણો, સિંધ, વાક્નીક, વર્જર, તુર્કસ્થાન, કંબોજ ઇત્યાદિ સુક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલા અશ્વો તથા મંદ, ભદ્રાદિ વિશિષ્ટ જાતિના મહાકુંજરો-એ વિગેરે પોતપોતાની યોગ્યતા પ્રમાણે સૌ કોઇને આપવામાં આવ્યાં. એવામાં મધુ, ધૃતાદિકવડે અગ્નિનો હોમ કરતાં કન્યા-વરનું ચોથું ચોરીનું પરિભ્રમણ પૂરું થયું. એટલે આનંદથી રોમાંચિત થતા મેઘનાદ સેનાપતિએ બત્રીશ કોટી કનક, કુંડલ, કટિસૂત્ર, મણિજડિત મુગટપ્રમુખ