________________
५८८
श्रीमहावीरचरित्रम् एवं च कयउचियकायब्वे कुमारे निवेइयं राइणो। तेणावि निउत्ता नियपुरिसा-'अरे पयट्टेह नगरमहूसवं, मेलेह नायखत्तियवग्गं, समप्पेह कुमारस्स पसाहियसरीरं जयकुंजरं जेण गम्मइ विवाहट्ठाणंमि।' 'जं देवो आणवेइत्ति भणिऊण गया पुरिसा। निव्वत्तिओ नरिंदाएसो। तओ धवलपसाहियकरिवरारूढो, पवणपणच्चंतधयवडुग्घायसुंदररहवरारूढरायलोयपरियरिओ, मणहरनट्टोवयारकुसलनच्चंतावरोहसुंदरीवंदनिरुद्धरायमग्गो, वज्जंतमंगलतूररवाऊरियसयलदिसामुहो सिद्धत्थनराहिवेण जेट्ठभाउगनंदिवद्धणजुवराएण य अणुगम्ममाणो सिरिवद्धमाणकुमारो सायरमवलोयणक्खित्तचित्तेण भवणमालातलसंठिएण पुरजणेण दंसिज्जंतो अंगुलिसहस्सेहिं, पुज्जमाणो आसीससएहिं, अग्घविज्जमाणो अक्खयसम्मिस्सकुसुमवुट्ठिवरिसेहिं संपत्तो कमेण विवाहमंडवंति। अह मंडवदुवारेच्चिय पडिरुद्धो पडिहारजणेण सामन्नलोओ, पविठ्ठो पहाणलोएण समं अभिंतरंमि। विलयाजणेण ___ एवं च कृतोचितकर्तव्ये कुमारे निवेदितं राजानम् । तेनाऽपि नियुक्ताः निजपुरुषाः 'अरे! प्रवर्तध्वं नगरमहोत्सवम्, मेलयत ज्ञातक्षत्रियवर्गम्, समर्पय कुमारस्य प्रसाधितशरीरं जयकुञ्जरं येन गम्यते विवाहस्थाने।' 'यद्देवः आज्ञापयति' इति भणित्वा गताः पुरुषाः। निर्वर्तितः नरेन्द्राऽऽदेशः। ततः धवलप्रसाधितकरिवराऽऽरूढः, पवनप्रनृत्यद्ध्वजपटोद्घातसुन्दररथवराऽऽरूढराजलोकपरिवृत्तः, मनोहरनाट्योपचारकुशलनृत्यदवरोधसुन्दरीवृन्दनिरुद्धराजमार्गः, वाद्यमानमङ्गलतूररवाऽऽपूरितसकलदिग्मुखः सिद्धार्थनराधिपेन ज्येष्ठभ्रातृनन्दिवर्धनयुवराजेन च अनुगम्यमानः श्रीवर्धमानकुमारः सादरम् अवलोकनक्षिप्तचित्तेन भवनमालातलसंस्थितेन पुरजनेन दर्यमाणः अङ्गुलिसहस्रैः, पूज्यमानः आशिषशतैः, अर्घ्यमाणः अक्षतसम्मिश्रकुसुमवृष्टिवर्षाभिः सम्प्राप्तः क्रमेण विवाहमण्डपे । अथ मण्डपद्वारे एव प्रतिरुद्धः प्रतिहारजनेन सामान्यलोकः, प्रविष्टः प्रधानलोकेन समं अभ्यन्तरे। विलयाजनेन अवमिलनपूर्वकं झटिति विविधं
એ પ્રમાણે કુમારને લગતું કર્તવ્ય કરવામાં આવતાં રાજાને નિવેદન કરવામાં આવ્યું, જેથી રાજાએ પોતાના સેવકોને ફરમાવ્યું કે-“અરે! સેવકો! તમે નગરમાં મહોત્સવ પ્રવર્તાવો, જ્ઞાત-ક્ષત્રિયવર્ગને એકઠા કરો, કુમારને સજ્જ કરેલ જયકુંજર આપો કે જેથી તે વિવાહ-સ્થાને ગમન કરે” એટલે-“જેવી દેવની આજ્ઞા' એમ કહી સેવકો કામે લાગ્યા અને તેમણે રાજાનો આદેશ બજાવ્યો. પછી તૈયાર કરેલ ધવલ કુંજરપર આરૂઢ થતાં, પવનથી નાચતી ધ્વજાઓવડે મનોહર એવા શ્રેષ્ઠ રથો પર આરૂઢ થયેલા રાજલોકવડે પરિવૃત, મનહર નાટક કરવામાં કુશળ અને નૃત્ય કરતી એવી અંતઃપુરની સુંદરીઓ જ્યાં રાજમાર્ગને સંકીર્ણ બનાવી રહી છે, વાગી રહેલાં મંગલવાઘોથી દિશાઓ જ્યાં મુખરિત બનેલ છે, સિદ્ધાર્થ ભૂપતિ તથા જ્યેષ્ઠ ભ્રાતા નંદીવર્ધન યુવરાજવડે અનુસરતા, અવલોકન કરવામાં આક્ષિપ્ત બનેલા અને મકાનોના મજલાપર રહેલા નગરજનોવડે અંગુલિ-સહસપૂર્વક સાદર બતાવતા, સેંકડો આશિષોવડે પૂજાતા તથા અક્ષતમિશ્ર કુસુમવૃષ્ટિવડે અર્થ પામતા એવા શ્રી વર્ધમાન રાજ કુમાર અનુક્રમે લગ્ન-મંડપ પાસે આવી પહોંચ્યા. ત્યાં પ્રતિહારે મંડપના દ્વાર આગળ સામાન્ય લોકોને અટકાવતાં પ્રધાન