________________
५८७
चतुर्थः प्रस्तावः
अविय-गोसीससुरभिचंदणविलेवणापंडुरो जिणो सहइ। सरयनिसायरजोण्हाए धवलिओ कंचणगिरिव्व ।।१।।
कसिणघणकेसपासो रेहइ सो कुसुमगुच्छसंछन्नो।
पप्फुरियतारतारोवसोहिओ गयणभागोव्व ।।२।। सट्ठाणपिणद्धविचित्तरयणनवभूसणब्भहियसोहो । जंगमभावमुवगओ रोहणसेलोव्व पडिहाइ ।।३।।
___साभावियावि सोहा न तीरए जिणवरस्स साहेउं ।
किं पुण विसेसमंडणमंडियदेहस्स तत्थ खणे? ||४||
गोशीर्षसुरभिचन्दनविलेपनाऽऽपाण्डुरः जिनः राजते। शरदनिशाकरज्योत्स्नया धवलितः कञ्चनगिरिः इव ।।१।।
कृष्णघनकेशपाशः राजते सः कुसुमगुच्छसंछन्नः ।
प्रस्फुरिततारतारकोपशोभितः गगनभागः इव ।।२।। स्वस्थानबद्धविचित्ररत्ननवभूषणाऽभ्यधिकशोभः। जङ्गमभावमुपगतः रोहणशैलः इव प्रतिभाति ।।३।।
स्वाभाविकाऽपि शोभा न शक्यते जिनवरस्य कथयितुम् । किं पुनः विशेषमण्डनमण्डितदेहस्य तस्मिन् क्षणे? ।।४।।
ગોશીર્ષ-સુરભિ ચંદનના વિલેપનવડે ઉજ્જવળ બનેલ જિનેંદ્ર તે શરદઋતુના ચંદ્રની ચાંદનીવડે ધવલિત થયેલ કનકગિરિ સમાન શોભવા લાગ્યા, (૧)
કુસુમ-ગુચ્છથી આચ્છાદિત થયેલ વિભુનો કૃષ્ણ કેશપાશ તે ચમકતા તારલાવડે શોભિત ગગનાંગણના જેવો भासतो, (२)
યોગ્ય સ્થાને ગોઠવેલ વિચિત્ર રત્નોના નૂતન ભૂષણોવડે અધિક શોભતા પ્રભુ જાણે જંગમ ભાવને પામેલ રોહણાચલ હોય તેવા લાગતા હતા. (૩)
ભગવંતની સ્વાભાવિક શોભા પણ વર્ણવી ન શકાય તો આ વખતે વિશેષ શણગારથી મંડિત થયા, એટલે ५छ६ ४ ? (४)