________________
चतुर्थ: प्रस्तावः
अह भगवं भुवणपहू नाणत्तयपरिगओ महाभागो । करुणापरेक्कचित्तो ससुहविरत्तो महासत्तो ।।१।।
चलणप्फंदणरूवं संहरिउं सव्वमंगवावारं । सेलेसिपवन्नो इव अणुकंपट्ठा सजणणीए ||२||
तह कहवि वसइ गब्भे जह नियजणणीवि नो मुणइ सम्मं । तइलोक्कविम्हयकरो गरुयाणं कोऽवि वावारो ।।३।।
नवरं तिसलादेवी तहट्ठिए जिणवरे विचिंतेइ ।
‘किं गलिओ मम गब्भो? उयाहु देवेहिं अवहरिओ ? ।।४।।
किं मज्झेवि विणट्ठो? किं वा केणावि थंभिओ होज्जा ? | अहवा निप्पुन्नाणं रयणं किं करयले वसइ ? ।। ५ ।। अथ भगवन् भुवनप्रभुः, ज्ञानत्रयपरिगतः, महाभागः । करुणापरैकचित्तः, स्वसुखविरक्तः, महासत्त्वः ||१||
चलन-स्पन्दनरूपं संहृत्य सर्वमङ्गव्यापारम् । शैलेषीप्रपन्नः इव अनुकम्पायै स्वजनन्याः ।।२।। तथाकथमपि वसति गर्भे यथा निजजननी अपि नो जानाति सम्यक् । त्रिलोकविस्मयकरः गुरुकानां कोऽपि व्यापारः ।।३।।
नवरं त्रिशलादेवी तथास्थिते जिनवरे विचिन्तयति । 'किं गलितः मम गर्भः ? उताहो देवैः अपहृतः ? ।।४।।
५१३
किं मध्येऽपि विनष्टः? किं वा केनाऽपि स्तम्भितः भवेत् ? । अथवा निष्पुणानां रत्नं किं करतले वसति ? ।।५।।
એવામાં એક વખતે ભુવનના ગુરુ, ત્રણ જ્ઞાનયુક્ત, મહાભાગ, કરુણા ગુણમાં તત્પર, સ્વસુખમાં વિરક્ત, મહાસત્ત્વશાળી એવા ભગવાન્ જાણે શૈલેશીકરણ પામ્યા હોય તેમ પોતાની માતાની અનુકંપા નિમિત્તે ચલન અને સ્ફુરણરૂપ પોતાના અંગની સર્વ ચેષ્ટા બંધ કરીને ગર્ભમાં એવી રીતે રહ્યા કે પોતાની માતા પણ બરાબર જાણી न शडे. अहो! महात्माखोनुं वर्त्तन, ए सोने पाए। आश्यर्य पभाडे तेवुं विचित्र होय छे. ( १/२/3)
પરંતુ જિનેશ્વર તેવી રીતે નિઃસ્પંદ રહેતાં ત્રિશલાદેવી ચિંતવવા લાગ્યા કે-અહા! મારો ગર્ભ શું ગળી ગયો } देवोखे अपहरी सीधो ? (४)
શું ઉદરમાં જ નષ્ટ થયો કે કોઇએ થંભી દીધો હશે? અથવા તો પુણ્યહીન જનોના કરતલમાં રત્ન ક્યાંથી ટકે? (૫)