________________
५१०
श्रीमहावीरचरित्रम् मंगल्लाहिं, असिवोवघायदक्खाहिं, सुहावहाहिं कहाहिं रयणिसेसमइवाहिउं पउत्तत्ति।
राइणावि जाए पभायसमए समाहूया अटुंगनिमित्तसत्थपरमत्थवियक्खणा नेमित्तिगा। आसणदाणपुव्वयं सक्कारिऊण पवरवत्थाइणा निवेइओ देवीदिठ्ठचउद्दससुमिण-वुत्तंतो। तओ ते सम्मं निच्छिऊण परोप्परं जहावट्ठियमत्थं भणिउमारद्धा-देव! एयारिससुमिणाणुभावेण नृणमुप्पज्जिही धम्मवरचक्कवट्टी, तिहुयणपूयणिज्जपायवीढो, नियकुलनहयलमियंको, अणुवमचरिओ तित्थयरो तुम्ह पुत्तोत्ति । एवमायन्निऊण परमहरिसमुव्वहंतेण राइणा दवावियं तेसिं आसत्तपुरिससंतइदालिद्द-विद्दवकरं मणोरहपहाइक्कंतं दविणजायं, विसज्जिया य नियनियठाणेसु। निवेइओ य एस वइयरो देवीए, जाओ य परमो पमोओ तीसे। एवं च पइदिणपुज्जंतमणोरहाए, जिणाणुभावेण दूरपलीणरोगाए, सुररमणीसरिच्छवटुंतविलासाए
तत्र च देव-गुरुसम्बद्धाभिः मङ्गलाभिः, अशिवोपघातदक्षाभिः, सुखाऽऽवहाभिः कथाभिः रजनीशेषं अतिवाहितुं प्रवृत्ता।
राज्ञाऽपि जाते प्रभातसमये समाहूताः अष्टाङ्गनिमित्तशास्त्रपरमार्थविचक्षणाः नैमित्तिकाः । आसनदानपूर्व सत्कार्य प्रवरवस्त्रादिना निवेदितः देवीदृष्टचतुर्दशस्वप्नवृत्तान्तः। ततः ते सम्यग् निश्चित्य परस्परम्, यथाऽवस्थितम् अर्थं भणितुम् आरब्धाः ‘देव! एतादृशस्वप्नानुभावेन नूनम् उत्पत्स्यते धर्मवरचक्रवर्ती, त्रिभुवनपूजनीयपादपीठः, निजकुलनभस्तलमृगाङ्कः, अनुपमचरितः तीर्थकरः तव पुत्रः' इति । एवमाकर्ण्य परमहर्षमुद्वहता राज्ञा दापितं तेषां आसप्तपुरुषसन्ततिदारिद्र्यविद्रवकरं मनोरथपथातिक्रान्तं द्रविणजातम्, विसर्जिता च निजनिजस्थानेषु । निवेदितश्च एषः व्यतिकरः देव्यै, जातश्च परमः प्रमोदः तस्यै । एवं च प्रतिदिनपूर्यमाणमनोरथायाम्, जिनानुभावेन दूरप्रलीनरोगायाम्, सुररमणीसदृशवर्तमानविलासायां वर्धितुमारब्धः
નિવારનાર, દેવ-ગુરુસંબંધી મંગળવડે તથા સુખકારી કથાઓ વડે બાકીની રાત્રિને પસાર કરવા લાગી.
એવામાં પ્રભાત થતાં રાજાએ પણ અષ્ટાંગ નિમિત્તના પરમાર્થના જાણનાર એવા નૈમિત્તિકોને બોલાવ્યા અને તેમને આસન તથા પ્રવર વસ્ત્રાદિકથી સંતોષીને દેવીના ચૌદ સ્વપ્નોનો વૃત્તાંત કહી સંભળાવ્યો. એટલે પરસ્પર બરાબર નિશ્ચય કરીને તેમણે યથાસ્થિત અર્થ નિવેદન કરતાં જણાવ્યું કે-“હે દેવ! આવા પ્રકારના સ્વપ્નોના પ્રભાવે, તમને ધર્મચક્રવર્તી, ત્રણે લોકને પૂજનીય ચરણભૂમિ રૂ૫, પોતાના કુળરૂપ આકાશમાં ચંદ્રમા સમાન અને સાક્ષાત્ તીર્થકર એવો પુત્ર થશે.' એ પ્રમાણે સાંભળતાં પરમ હર્ષને ધારણ કરતા રાજાએ તેમને સાત પેઢી સુધી દળદરને દૂર કરનાર તથા ધારણા કરતાં પણ બહુ અધિક દ્રવ્ય-દાન આપી સ્વસ્થાને તેમને વિદાય કર્યા; અને એ વૃત્તાંત તેણે રાણીને કહી સંભળાવ્યો, જે સાંભળતાં તેને ભારે પ્રમોદ થયો. પછી પ્રતિદિન મનોરથ-દોહલા પૂરવામાં આવતાં, જિનના પ્રભાવથી રોગ-સંતાપ દૂર થતાં, દેવાંગના સમાન આનંદમાં વર્તતાં રાણીનો ગર્ભ વૃદ્ધિ