________________
५०९
चतुर्थः प्रस्तावः
फलिहडंडग्गलोलंतसियधयवडं, पुन्नकलसं च सुहकमलगंधुब्भडं। कुमुयकल्हाररम्मं महंतं सरं, बहुलकल्लोलमालाउरं सायरं ।।४।। विविहमणिथंभसालं विमाणं वरं, कंतिकब्बुरियगयणं च रयणुक्करं।
घूमरहियं तहा हुयवहं सुमिणए, देवि वयणंमि पविसंतयं पेच्छए ।।५।। पेच्छिऊण य इमे सुमिणे हरिसुद्धसियरोमकूवा परमाणंदमुव्वहंती गया सिद्धत्थपत्थिवसमीवं । कहिओ चउद्दसमहासुमिणोवलंभवइयरो। तेणावि नियमइविभवाणुसारेण संमं चिंतिऊण भंणियं-'सुंदरि! सयलनरिंदसंदोहवंदणिज्जो, निरुवक्कमविक्कमक्कंतसत्तुचक्को, निप्पडिमपयावपरिभूयरविमंडलो निरुवमसत्तो पुत्तो ते भविस्सइ।' सायरं पडिच्छिऊण य इमं अणाइक्खणिज्जभूरिहरिसपब्भारमंथरगई गया नियभवणं । तहिं च देव-गुरुसंबद्धाहिं,
स्फटिकदण्डाग्रलोलत्श्वेतध्वजपटम्, पूर्णकलशं च शुभकमलगन्धोद्भटम् । कुमुद-कल्हाररम्यं महत्सरः, बहुकल्लोलमालापूरं सागरम् ।।४।। विविधमणिस्तम्भसालं विमानं वरम्, कान्तिकर्बुरितगगनं च रत्नोत्करम् ।
धूमरहितं तदा हुतवहं स्वप्ने, देवी वदने प्रविशन्ति प्रेक्षते ।।५।। प्रेक्ष्य च इमानि स्वप्नानि हषोद्धूषितरोमकूपा परमानन्दमुद्वहन्ती गता सिद्धार्थपार्थिवसमीपम् । कथितः चतुर्दशमहास्वप्नोपलम्भव्यतिकरः । तेनाऽपि निजमतिविभवानुसारेण सम्यक् चिन्तयित्वा भणितं 'सुन्दरि! सकलनरेन्द्रसन्दोहवन्दनीयः, निरुपक्रमविक्रमाऽऽक्रान्तशत्रुचक्रः, निष्प्रतिमप्रतापपरिभूतरविमण्डलः निरुपमसत्त्वः पुत्रः तव भविष्यति ।' सादरं प्रतीच्छ्य च इदम् अनाख्यापनीयभूरिहर्षप्राग्भारमन्थरगतिः गता निजभवनम् ।
સ્ફટિક રત્નના દંડાગ્રે ચલાયમાન એવો શ્વેત ધ્વજ તેમજ શ્રેષ્ઠ કમળના ગંધવડે ઉત્કટ એવો પૂર્ણકળશ, કુમુદ અને કમળથી રમ્ય મહાનું સરોવર તથા ઘણા કલ્લોલથી પૂર્ણ એવો સાગર, (૪)
વિવિધ મણિઓના થંભ અને કિલ્લાથી શોભાયમાન શ્રેષ્ઠ વિમાન તથા કાંતિવડે ગગનને ચિત્ર-વિચિત્ર કરનાર એવો રત્નસમૂહ તેમજ ધૂમ રહિત અગ્નિ એ બધાં સ્વપ્નને પોતાના મુખમાં પ્રવેશ કરતા દેવીએ જોયાં.
એ સ્વપ્નો જોઇ હર્ષથી શોભતા ઊંચા રોમાંચ અને પરમ આનંદને ધારણ કરતી ત્રિશલાદેવી તરતજ સિદ્ધાર્થ રાજા પાસે ગઈ અને તેણે ચૌદ મહાસ્વપ્નો જોવાનો પ્રસંગ રાજાને કહી સંભળાવ્યો. એટલે તેણે પણ પોતાની બુદ્ધિ પ્રમાણે બરોબર ચિંતવીને કહ્યું કે-“હે સુંદરી! તને, સઘળા નરેંદ્રોને વંદનીય, અનુપમ પરાક્રમથી બધા શત્રુઓને પરાભવ કરનાર, અપ્રતિમ પ્રતાપથી રવિ-મંડળને જીતનાર અને અનુપમ સત્ત્વશાળી એવો પુત્ર થશે.” પતિનું એ વચન આદરથી સ્વીકારી અકથનીય ભારે હર્ષને લીધે મંદ ગતિએ તે પોતાના આવાસમાં ગઇ અને ત્યાં ઉપદ્રવ