________________
५०७
चतुर्थः प्रस्तावः
हरिपीलुपरिक्खित्तं भमंतविविहग्गमहिसिपरिकलियं । सुन्नपि वसंतंपिव नज्जइ जस्सारिजणभवणं ।।१।।
एगेसु पलाणेसुं जयतूररवेण सत्तुसु परेसुं ।
पणमंतेसुं जेणं समरसुहं नेव संपत्तं ।।२।। तस्स य वम्महस्स व रई, महुमहणस्सेव लच्छी सव्वंतेउरपहाणा, रूवाइगुणगणाभिरामा तिसला नाम देवी, जहत्थाभिहाणो य नंदिवद्धणो नाम पुत्तो सुदंसणा य धूया। अह आसोयबहुलेतेरसीए अद्धरत्तसमए हत्थुत्तरनक्खत्ते सुकुमालहंसतूलीपडलसुंदरंमि, दहिपिंडपंडुरपडपच्छाइयंमि गंगापुलिणविसाले सयणिज्जे सुहपसुत्ताए तिसलादेवीए पुव्वगब्भं
हरिशावकपरिक्षिप्तं भ्रमद्विविधाऽग्रमहिषीपरिकलितम्। शून्यमपि वसन्तमिव ज्ञायते यस्याऽरिजनभवनम् ।।१।।
एकेषु पलायितेषु जयतूररवेण शत्रुषु परेषु ।
प्रणमत्सु येन समरसुखं नैव सम्प्राप्तम् ।।२।। तस्य च मन्मथस्य इव रतिः, मधुमथनस्य इव लक्ष्मीः सर्वान्तःपुरप्रधाना, रूपादिगुणगणाऽभिरामा त्रिशला नामिका देवी, यथार्थाभिधानश्च नन्दीवर्धनः नामकः पुत्रः सुदर्शना च दुहिता।
अथ आश्विनबहुलत्रयोदश्याम् अर्धरात्रिसमये हस्तोत्तरनक्षत्रे सुकुमालहंसतूलीपटलसुन्दरे, दधिपिण्डपाण्डुरपटप्रच्छादिते गङ्गापुलीनविशाले शयनीये सुखप्रसुप्तायाः त्रिशलादेव्याः पूर्वगर्भं देवानन्दाकुक्षौ
જેના રિપુજનનું ભવન હરિ-અશ્વ અથવા વાનરના બાળકોથી વ્યાપ્ત અને ભ્રમણા કરતી અનેક અગ્રમહિષીપટરાણીઓ અથવા ભેંસોથી પરિવૃત તે શૂન્ય છતાં વસતિયુક્ત ભાસતું હતું. (૧)
જેના જયવાઘો વાગતાં કેટલાક શત્રુઓ ભાગી છૂટ્યા અને કેટલાક પ્રણામ કરતા તાબે થયા, જેથી તેને संग्राम-सुप तो प्राप्त ४ न थयु. (२)
તેને, મન્મથને રતિ સમાન, કૃષ્ણને લક્ષ્મીતુલ્ય તથા બધા અંતઃપુરમાં પ્રધાન અને રૂપાદિ ગુણોથી અભિરામ એવી ત્રિશલા નામે પટરાણી, યથાર્થ નામધારી નંદિવર્ધન નામે પુત્ર અને સુદર્શના નામે પુત્રી હતાં.
હવે આસો કૃષ્ણ ત્રયોદશીના અર્ધરાત્રે હસ્તોત્તર નક્ષત્રમાં હંસના પક્ષ સમાન સુકુમાળ અને સુંદર, દધિપિંડ સમાન શ્વેત વસ્ત્રથી આચ્છાદિત અને ગંગાના તટ સમાન વિશાલ એવી શય્યામાં સુખે સૂતેલ ત્રિશલાદેવીનો પૂર્વ ગર્ભ દેવાનંદાની કુખમાં સંક્રમાવી, દિવ્ય શક્તિથી અશુભ પુગલો પરાસ્ત કરી, પૂર્વે વર્ણવેલ તે હરિપૈગમેષી