________________
चतुर्थः प्रस्तावः
४५१ जाणवत्ताधिरूढो। पणामियाइं तीए कुसुमाइं। पसारिओ तेण हत्थो। तीएवि समप्पणत्थं पलंबिया मुणालकोमला नियभुयलया, तेणवि हरिसभरनिब्भरंगेण सकुसुममाला चेव गहिऊण आरोविया सीलवई जाणवत्ते। उक्खित्ता उवरिगाए। एत्यंतरे वज्जावियाई मंगलतूराइं। पयट्टियं पवहणं। विमुक्का सियवडा। वाहियाई आवल्लयाइं । चंडगंडीवविमुक्ककंडंव वेगेण गंतुं पवत्तं जाणवत्तं ।
इओ य सो नरविक्कमकुमारो अच्चंतं तदणागमण-कालविलंबुध्विग्गचित्तो इओ तओ सीलमइं पलोइउं पवत्तो। तं अपेच्छमाणेण य तेण पुठ्ठा पाडिवेसिया । अवलोइओ रायमग्गो । सम्मं निरिक्खिया तिय-चउक्क-चच्चरा। अवलोइयाई सयलदेवउल-भवण-काणणाई। निवेइया वत्ता पाडलयमालागारस्स। तेणावि सव्वायरेण गवेसिया सीलमई सव्वट्ठाणेसु । समग्रकुसुममालाः गृहीत्वा निर्दिष्टस्थाने । दृष्टः सः वणिक् यानपात्राऽधिरूढः । अर्पितानि तया कुसुमानि । प्रसारितः तेन हस्तः । तयापि समर्पणार्थं प्रलम्बिता मृणालकोमला निजभुजलता। तेनाऽपि हर्षभरनिर्भराऽङ्गेन सकुसुममाला एव गृहीत्वा आरोपिता शीलवती यानपात्रे । उत्क्षिप्ता उपरिकायाम् । अत्रान्तरे वादयितानि मङ्गलतूराणि। प्रवर्तितं प्रवहणम् । विमुक्ताः श्वेतपटाः । वाहिता आपल्लताः (हलेसा इति भाषायाम्)। चण्डगाण्डीवविमुक्तकाण्डम् इव वेगेन गन्तुं प्रवृत्तं यानपत्रम्। __इतश्च सः नरविक्रमकुमारः अत्यन्तं तदनागमन-कालविलम्बोद्विग्नचित्तः इतस्ततः शीलमती प्रलोकयितुं प्रवृत्तवान् । ताम् अप्रेक्षमाणेन च तेन पृष्टाः प्रातिवेश्मिकाः । अवलोकितः राजमार्गः । सम्यग् निरीक्षिताः त्रिक-चतुष्क-चत्वराः । अवलोकितानि सकलदेवकुल-भवन-काननानि। निवेदिता वार्ता पाटलमालाकारस्य । तेनाऽपि सर्वाऽऽदरेण गवेषिता शीलमती सर्वस्थानेषु । कुत्रापि च प्रवृत्तिम् अप्राप्यमानेन शीघ्रमेव निवर्त्य
દેહિલે હાથ લંબાવ્યો એટલે પુષ્પો આપતાં શીલવતીએ મૃણાલ સમાન કોમળ પોતાની ભુજા લંબાવી, જ્યારે દેહિલે પોતાનો હાથ લંબાવી ભારે હર્ષપૂર્વક પુષ્પમાળા સહિત શીલવતીને વહાણમાં ઉપાડી અને ઉપરના ભાગમાં બેસારી મૂકી. એવામાં મંગલવાદ્યો વગાડવામાં આવ્યાં અને છાણ ચાલવાને તૈયાર થયું. સઢ મૂકવામાં આવ્યા તેમજ હલેસા ચલાવવામાં આવતાં, ધનુષ્ય થકી છોડેલ બાણની જેમ યાનપાત્ર વેગથી ચાલવા લાગ્યું.
હવે આ તરફ નરવિક્રમ કુમાર, શીલવતીને આવવાનો વિલંબ થતાં ભારે ઉદ્વેગ પામી આમતેમ શોધવા લાગ્યો. તે ક્યાંય નજરે ન પડવાથી, તેણે પાડોસણોને પૂછ્યું. રાજમાર્ગ જોઇ વળ્યો, ત્રિમાર્ગ, ચોવટા અને ચોરા બરાબર તપાસી જોયા, તથા બધા દેવાલયો, ભવનો અને બાગ-બગીચા પણ જોઇ લીધાં. છેવટે તેણે પાટલ માળીને તે વાત જણાવી, એટલે તેણે પણ સર્વ સ્થાને શીલવતીની બરાબર શોધ કરી; છતાં ક્યાં પણ ખબર ન મળવાથી તરતજ પાછા ફરીને તેણે કુમારને કહ્યું કે- હે કુમાર! તું ધીરજ ધર અને કાયરતા તજી દે.' કુમારે જણાવ્યું “મારે