________________
चतुर्थ प्रस्तावः
४४९ सह सीलमईए मालागारोवदंसियकाणणेगदेसतरुकुसुमाइं उच्चिणिय नियगेहमागंतूण मालाओ विरएइ, पाडलगभज्जाए य समं सीलमइं तविक्कयनिमित्तं रायमग्गे पेसेइ । उप्पज्जइ बहू अत्थो। एवं च पइदिणं पुप्फविक्कयकरणेणं सुहेण संपज्जइ निव्वाहो।
अन्नया पप्फुल्लविइल्लमालाओ गहाय सीलवई गया रायमग्गे| अह तीसे रूवेण, जोव्वणेण य, लायण्णेण य, सोहग्गेण य अक्खित्तचित्तो समागओ एगो कोडीसरीओ देहिलो नाम नावावणिओ, भणिया य तेण-भद्दे! केत्तिएण इमाओ मालाओ लब्मंति?। तीए भणियं-पंचहिं सुवण्णधरणेहिं, तओ
दानेन वैराण्युपयान्ति नाशं, दानेन भूतानि वशीभवंति। दानेन कीर्तिर्भवतींदुशुभ्रा, दानात्परं नो वरमस्ति वस्तु ||१||
मालाकारोपदर्शितकाननैकदेशतरुकुसुमानि उच्चिय निजगृहमागत्य मालाः विरचयति, पाटलकभार्यया च समं शीलमतीं तद्विक्रयनिमित्तं राजमार्गे प्रेषति । उत्पद्यते बहुः अर्थः । एवं च प्रतिदिनं पुष्पविक्रयकरणेन सुखेन सम्पद्यते निर्वाहः। __अन्यदा प्रफुल्लव्यतिकीर्णमालाः गृहीत्वा शीलवती गता राजमार्गे । अथ तस्याः रूपेण, यौवनेन च, लावण्येन च, सौभाग्येन च आक्षिप्तचित्तः समागतः एकः कोटीश्वरः देहिलः नामा नौवणिक्, भणिता च तेन 'भद्रे! कियन्तेन इमाः मालाः लभ्यन्ते?।' तया भणितं ‘पञ्चभिः सुवर्णधरणैः' तत:
दानेन वैराण्युपयान्ति नाशम्, दानेन भूतानि वशीभवन्ति । दानेन कीर्तिर्भवतीन्दुशुभ्रा, दानात्परं नो वरमस्ति वस्तु ।।१।।
પછી પ્રતિદિવસે શીલવતી સાથે, માળીએ બતાવેલ બગીચાના એક ભાગમાંથી વૃક્ષના પુષ્પો લાવી, તેની માળાઓ ગુંથી, પાટલની ભાર્યા સાથે શીલવતી તે વેચવા માટે રાજમાર્ગ પર જવા લાગી. તેનાથી બહુ ધન મળવા લાગ્યું. એ રીતે પ્રતિદિન પુષ્પવિક્રયથી સુખે નિર્વાહ ચાલતો.
એકદા વિકસિત મોટી પુષ્પમાળાઓ લઇ શીલવતી રાજમાર્ગમાં ગઇ. તેના રૂપ, યૌવન, લાવણ્ય અને સૌભાગ્યમાં આસક્ત થયેલ એક દેહિલ નામે કોટટ્યાધિપતિ વહાણવટી ત્યાં આવ્યો. તેણે શીલવતીને કહ્યું- હે ભદ્ર! આ માળાઓ કેટલામાં મળી શકે?” તે બોલી-‘પાંચ સોનાની ધરણમાં.” એટલે તેણે વિચાર કર્યો કે
દાનથી વૈર શાંત થાય છે, પ્રાણીઓ વશ થાય છે, ચંદ્રમા સમાન નિર્મળ કીર્તિ દાનથી વધે છે, માટે દાન સમાન બીજી કોઇ શ્રેષ્ઠ વસ્તુ નથી.