________________
४३०
श्रीमहावीरचरित्रम् पवियंभियकुसुमाउहवसवियसियलोयणा पलोयंती। न मुणइ सकडिल्लंपिहु पवणेणायट्टियं अवरा ।।२।।
कुमरपलोयणवामूढमाणसा निच्चला गिहग्गगया।
अनिलचलंचलचूडा काविहु रेहइ पडायव्व ।।३।। अम्मे! जामि पलोइदुं दसदिसं कोलाहला सुब्बए, सा मा गच्छ मयच्छि! निच्छियमिमो सो एइ रण्णो सुओ।
दिढे जम्मि पणट्ठनिव्वुइमणा मुद्धावरा मग्ग(ङ्ग)णा, वटुंती विव सासुयाए पुरओ अन्ना इमं जपइ ।।४।।
प्रविजृम्भितकुसुमायुधवशविकसितलोचना प्रलोकयन्ती। न जानाति स्वकटिवस्त्रमपि खलु पवनेन आकर्षितम् अपरा ||२||
कुमारप्रलोकनव्यामूढमानसा निश्चला गृहाग्रगता।
अनिलचलदञ्चलचूडा काऽपि खलु राजते पताका इव ।।३।। 'अम्बे! यामि प्रलोकयितुं दशदिशं कोलाहलः श्रूयते' सा (स्त्री जल्पति) 'मा गच्छ मृगाक्षि! निश्चितम् अयं सः एति राज्ञः सुतः। दृष्टे यस्मिन् प्रणष्टनिवृत्तिमनाः मुग्धाऽपरा मार्गणाम्, वर्तमाना इव श्वसुः पुरतः अन्या इदं जल्पति' ।।४।।
કોઇ મુગ્ધા, મન્મથ જાગ્રત થતાં લોચન વિકાસીને કુમારને જોવાથી, પવનને લીધે પોતાના કટીતટથી ખસી गयेद वस्त्रने न शी.. (२)
કોઇ કામિની પોતાના ઘરની અગાસી પર જઇ, નિશ્ચલ બની કુમારને જોતાં મનમાં મૂઢ બનેલ તે પવનને લીધે વસ્ત્રનો છેડો ફડફડતાં એક પતાકા-ધ્વજાના જેવી શોભવા લાગી, (૩)
કોઇ વામા કહેવા લાગી કે હે અંબા!આ ચોતરફ કોલાહલ સંભળાય છે, તે હું જોવા જાઉં છું.” એટલે અમ્મા બોલી- મૃગાક્ષી! તું જતી નહિ. એ નિશ્ચય તે રાજકુમાર આવે છે. કે જેને જોયે છતે મનની શાંતિ વિનાની અન્ય કોઈક માર્ગણા = વિચારોમાં ચડેલી હોય એવી મુગ્ધ સ્ત્રી પોતાની સાસુની સામે કંઈપણ બબડાટ ७२. .' (४)