________________
४२९
चतुर्थः प्रस्तावः निलीणे भिल्लाहिवइणो, पयर्सेतो पुव्वनीईओ, अवलोयंतो तावसजणनिसेविए अणवरयडझंतघयमहु-समिह-महोसहिसमुच्छलंतबहलधूमपडलकयमेहसंक-सिहंडितंडवाडंबररमणिज्जे आसमपए, पइदिणपयाणएहिं संपत्तो जयंतीए नयरीए बाहिरुज्जाणे । वद्धाविओ नरसिंघनरवई। काराविया नयरसोहा। जाया समुद्धयविचित्त-चीणंसुयचिंधबंधुरा रायमग्गा । अह पसत्थंमि मुहुत्ते अंतेउरपुरप्पहाणजणपरियरिएण नरिंदेण अणुगम्ममाणो नरविक्कमो नयरिं पविसिउमारद्धो। ठिया य रायमग्गोभयपासपासायमालासु तदवलोयणकोऊहलाउला कुसुमुम्मिस्सक्खयहत्था लोयसत्था। जाया य कुमाररूवपलोयणपाउब्भवंतविविहवियाराण जुवईजणाण विब्भमा। कहं चिय?
दुहूण कावि पडिजुवइकंतगंडत्थलंतसंकंतं । कुसुमक्खएहिं ताडइ ईसाइंतिव्व रायसुयं ।।१।।
भिल्लाधिपतीन्, प्रवर्तयन् पूर्वनीतीन्, अवलोकयन् तापसजननिवेषितान् अनवरतदह्यमानघृत-मधु-समिधमहौषधिसमुच्छलबहुधूमपटलकृत-मेघशङ्काशिखण्डिताण्डवाऽऽडम्बररमणीये आश्रमपदे, प्रतिदिनप्रयाणकैः सम्प्राप्तः जयन्त्याः नगर्याः बहिरुद्याने। वर्धापितः नरसिंहः नरपतिः। कारापिता नगरशोभा। जाताः समुद्भूतविचित्रचिनांशुकचिह्नबन्धुराः राजमार्गाः । अथ प्रशस्ते मुहूर्ते अन्तःपुर-पुरप्रधानपरिजनपरिवृत्तेन नरेन्द्रेण अनुगम्यमाणः नरविक्रमः नगर्यां प्रवेष्टुम् आरब्धवान्। स्थिता च राजमार्गोभयपार्श्वप्रासादमालासु तदवलोकनकुतूहलाऽऽकुलाः कुसुमोन्मिश्राऽक्षतहस्ताः लोकसार्थाः। जाताः च कुमाररूपप्रलोकनप्रादुर्भवद्विविधविकाराणां युवतीजनानां विभ्रमाः । कथमेव? -
दृष्ट्वा काऽपि प्रतियुवतीकान्तगण्डस्थलान्तःसङ्क्रान्तं । कुसुमाऽक्षतैः ताडयति ईर्ष्यावती इव राजसुतम् ।।१।।
ભીલોના અધિપતિને સાધતો-વશ કરતો, પૂર્વજોની નીતિને પ્રવર્તાવતો, તાપસોએ સેવિત, નિરંતર બળતા ઘી, મધ, સમિધ, મહૌષધિના ઉછળતા ધૂમ પડલને જોતાં મેઘની શંકા લાવનાર મયૂરોના નૃત્યાડંબરવડે રમણીય એવા આશ્રમોને અવલોકતો તે પ્રતિદિન પ્રયાણ કરતાં જયંતી નગરીના બાહ્ય ઉદ્યાનમાં પહોંચ્યો; એટલે નરસિંહ રાજાને વધામણી આપવામાં આવી. તેણે નગરની શોભા કરાવી, રાજમાર્ગો પર રેશમી વિચિત્ર ધ્વજાઓ બાંધવામાં આવી, પછી પ્રશસ્ત મુહૂર્ત આવતાં, અંતઃપુર અને પ્રધાન પુરુષોથી પરવરેલ રાજા સાથે નરવિક્રમ કુમારે નગરીમાં પ્રવેશ કર્યો. ત્યારે રાજમાર્ગની બંને બાજુ પ્રાસાદોપર લોકો તેને જોવા માટે કૌતુક પામતાં હાથમાં પુષ્પમિશ્રિત અક્ષતો લઇને બેઠા, તેમજ કુમારનું રૂપ જોતાં વિવિધ વિકારો ઉત્પન્ન થવાથી યુવતીઓમાં અનેક પ્રકારની ચેષ્ટાઓ થવા
दागी
--
-
કોઇ કાંતા પ્રતિયુવતી-શોક્યના ચળકતા ગાલમાં સંક્રાત થયેલ રાજ કુમારને જાણે ઇર્ષ્યા પામી હોય તેમ सुभ-अक्षतथा भारवा दी. (१)