________________
४२५
चतुर्थः प्रस्तावः
कहं?-जइ एस मए विजिओ, एयजणाओ तहावि नो कुसलं । अह एएण जिओऽहं, वित्तिच्छेओ तओऽवस्सं ।।५।।
अतुलबलविक्कमस्स उ इमस्स विजएऽवि मज्झ संदेहो।
ता उभयपासरज्जुव्व संकडं एयमावडियं' ।।६।। इय बहुभेयविकप्पणवसाउलिज्जंतचित्तवित्तिस्स |
फुट्ट तडत्ति हिययं तस्स कुमित्तस्स व रहस्सं ।।७।। तओ जाओ कलयलो। उग्घोसियं च जणेण-'अहो महप्पभावं दंसणं कुमारस्स, जेणावलोयणमेत्तेणवि वज्जगंठिव्व निट्ठरं फुट्ट तडत्ति हिययमेयस्स। ता जयइ सव्वहा कुमारो।' एत्यंतरे ओयरिऊण मंचाओ चेडीजणपरिवुडाए सीलमईए खित्ता कुमारकंठदेसे
कथम्-यदि एषः मया विजितः, अस्य जनेभ्यः तथापि नो कुशलम् । अथ एतेन जितः अहं, वृत्तिच्छेदः ततः अवश्यम् ।।५।।
अतुलबलविक्रमस्य तु अस्य विजयेऽपि मम सन्देहः ।
तस्माद् उभयपार्श्वरज्जुः इव सङ्कटमेतदापतितम्' ।।६।। इति बहुभेदविकल्पनवशाऽऽकुलीयमानचित्तवृत्तेः ।
स्फुटितं तड् इति हृदयं तस्य कुमित्रस्य इव रहस्यम् ।।७।। ततः जातः कलकलः। उद्घोषितं च जनेन 'अहो! महाप्रभावं दर्शनं कुमारस्य, येन अवलोकनमात्रेणाऽपि वज्रग्रन्थिः इव निष्ठुरं स्फुटितं तड् इति हृदयम् अस्य । तस्माद् जयति सर्वथा कुमारः' । अत्रान्तरे अवतीर्य मञ्चात् चेटीजनपरिवृत्तया शीलमत्या क्षिप्ता कुमारकण्ठदेशे समं निजचित्तवृत्त्या वरमाला | प्रवादितानि
“જો એને હું જીતી લઈશ, તો પણ એના માણસોથી મને કુશળ નથી, અથવા એ મને જીતી લેશે, તો અવશ્ય મારી વૃત્તિ-આજીવિકા તૂટી જશે. (૫)
એ અતુલ બળ અને પરાક્રમવાળો છે, તેથી એને જીતવામાં મને તો મોટી શંકા થાય છે, જેથી બંને બાજુ २८. २००४-२31-0 सेम मा तो भोटुं सं.52 भावी ५ऽयुं.' (७)
એ પ્રમાણે અનેક વિકલ્પને વશ ચિત્તવૃત્તિ થતાં, કુમિત્રને કહેલ ગુહ્ય વાતની જેમ તેનું હૃદય તડતડાટ દઇને एंटी ५ऽयुं. (७)
આથી મોટો કોલાહલ થતાં લોકોએ ઉદ્ઘોષણા કરી કે “અહો! કુમારનું દર્શન પણ મહા પ્રભાવી છે, કે જેથી જોવામાત્રમાં વજગાંઠ સમાન એનું નિષ્ફર હૃદય તડતડાટ દઇને ફૂટી પડ્યું, માટે કુમાર સર્વથા જયવંત વર્તે છે.” એવામાં માંચડા થકી નીચે ઉતરી, દાસીઓથી પરવરેલ શીલવતીએ પોતાની ચિત્તવૃત્તિ સાથે કુમારના કંઠમાં