________________
७६
जयपयडेहि वि नीसेसलोयविम्हयकरेहि वि गुणेहिं । जुत्तेण मणापिवि माणो न मणंमि ठवियव्वो ।।१०१।।
विस्सासविणासणकारिणित्ति सुहगइदुवारपरिहोत्ति । दुहनंदियत्ति माया परिहरियव्वा कुभज्जव्व ।। १०२।।
थेपि कज्जछिद्दं पाविय पावस्स छलणसीलस्स । लोहस्स पिसायस्स व अवगासो नेव दायव्वो ।। १०३ ।।
सच्छायं तिव्वफलं मइसउणं पवरसीलतरुसंडं । भंजंतो दुट्ठमणो बंधेयव्वो वणकरिव्व || १०४ ।।
जयप्रकटैः अपि निःशेषलोकविस्मयकरैः अपि गुणैः । युक्तेन मनाग् अपि मानः न मनसि स्थाप्यः । । १०१ ।।
श्रीमहावीरचरित्रम्
विश्वासविनाशकारिणी इति शुभगतिद्वारपरिघा इति । दुःखनन्दिता इति माया परिहर्तव्या कुभार्या इव ।। १०२ ।।
स्तोकं अपि कार्यछिद्रं प्राप्य पापस्य छलनशीलस्य । लोभस्य पिशाचस्य इव अवकाशः नैव दातव्यः । । १०३ ।।
सच्छायं तीव्रफलं मतिशकुनं प्रवरशीलतरुखण्डम् । भञ्जद् दुष्टमनः बाध्यः वनकरिः इव ।। १०४।।
જીતથી પ્રસિદ્ધિ પામતાં અને સમસ્ત લોકને આશ્ચર્ય પમાડવા છતાં તેમજ ગુણોથી ગરિષ્ઠ છતાં મનમાં લેશ या अभिमान न . ( १०१ )
વિશ્વાસનો વિનાશ કરનાર, સદ્ગતિના દ્વારને બંધ કરનાર તથા દુઃખેથી ખુશ = વશ કરી શકાય એવી માયાનો કુભાર્યાની જેમ સત્વર ત્યાગ કરવો. (૧૦૨)
લેશ પણ છિદ્ર પામી છળ કરવામાં તત્પર એવા પાપી લોભરૂપ પિશાચને કદી સ્થાન ન આપવું. (૧૦૩)
શ્રેષ્ઠ કાન્તિ, શ્રેષ્ઠ શુભ ફળ તથા મતિ રૂપ પક્ષીયુક્ત એવા પ્રવર શીલરૂપ વૃક્ષના ઉદ્યાનને ભાંગતા વનહસ્તીની જેવા દુષ્ટ મનનો નિગ્રહ કરવો. (૧૦૪)