________________
७५
द्वितीयः प्रस्तावः
रम्मेसु बउल-मालइ-कुवलयगंधसु तदियरेसुंपि। घाणिंदियगोयरमइगएसु तुल्लेण होयव्वं ।।९७ ।।
रूवेसु सुंदरेसुं नयण-मणाणंदणेसु दिढेसु ।
तव्वइरित्तेसुं वा तोसपओसा न कायव्वा ।।९८ ।। सद्देसु वेणु-वीणा-किन्नरकंटुब्भवेसु विविहेसु। खरमज्जारभवेसुवि सुणिएसु समेण होयव्वं ।।९९।।
तज्जण-तालण-हीलणकरणपसत्तेऽवि बालिसजणंमि। चिररूढगाढपणएव्व रूसियव्वं न थेपि ।।१०० ।।
रम्येषु बकुल-मालती-कुवलयगन्धेषु तदितरेषु अपि । घ्राणेन्द्रियगोचरमतिगतेषु तुल्येन भवितव्यम् ।।९७ ।।
रूपेषु सुन्दरेषु नयन-मनो-आनन्दनेषु दृष्टेषु ।
तद्व्यतिरिक्तेषु वा तोष-प्रदोषाः न कर्तव्याः ।।९८ ।। शब्देषु वेणु-वीणा-किन्नरकण्ठोद्भवेषु विविधेषु । खर-मार्जारभवेषु अपि श्रुतेषु समतया भवितव्यम् ।।९९।।
तर्जन-ताडन-हीलनाकरणप्रसक्तेऽपि बालिशजने। चिररूढगाढप्रणयः इव रोष्टव्यं न स्तोकमपि ।।१०० ।।
બકુલ, માલતી, કમળની રમ્ય સુગંધમાં કે તે કરતાં વિપરીત દુર્ગધમાં એમ ધ્રાણેન્દ્રિયના બે પ્રકારના વિષય પ્રાપ્ત થતાં પણ સમાનભાવ રાખવો. (૯૭) - આંખ તથા મનને આનંદ પમાડનાર એવા સુંદર રૂપ જોતાં કે તેથી વિપરીત કુરૂપ જોતાં પણ ખુશી કે રોષ ६. ४२५ो नलि. (८८)
વેણુ, વીણા તથા કિન્નરોના કંઠમાંથી નીકળતા વિવિધ સંગીત, તેમજ ગધેડા કે બિલાડાના શબ્દો સાંભળતાં ५९समभाव २५वी. (८८)
તર્જના તાડન, હીલણા કરવામાં તત્પર એવા અજ્ઞ જનપર ચિરકાળના સંબંધીની જેમ જરા પણ રોષ ન १२वी. (१००)