________________
५१
द्वितीयः प्रस्ताव
हरिसभरनिब्भरुब्भिण्णपुलयपडलोवसोहियसरीरा। सट्ठाणेसु निलीयंति तक्खणं चउविहा देवा ।।३९ ।।
पूरिज्जइ अंबरमिंतजंततियसाण पंचवण्णेहिं।
उद्भूयचिंधेहिं विमाणलक्खमालासहस्सेहिं ।।४० ।। एत्यंतरे जिणपउत्तिपरिन्नाणनिमित्तं पुव्वनिउत्ता केवलनाणुप्पत्तिनिवेयणत्थं तहा पहरणसालापाउब्भूयपभूयजक्खसमहिट्ठिय-निस्सामन्नफुरंतफारपहाभरनिक्कत्तियपयंडतमकंडुड्डामरचक्करयणवइयरसंसणत्थं च भरहनरिंदस्स पुरओ जुगवं चिय समागया बद्धवेगा पुरिसा । तओ भरहो इहलोयतुच्छसुहमेत्तसंपायणपच्चलत्तं निच्छिऊण चक्करयणस्स
हर्षभरनिर्भरोद्भिन्नपुलकपटलोपशोभितशरीराः। स्वस्थानेषु निलयन्ति तत्क्षणं चतुर्विधाः देवाः ||३९।।
पूर्यते अम्बरम् आगच्छद्गच्छत्रिदशानां पञ्चवर्णैः ।
उद्धृतचिह्नैः विमानलक्षमालासहस्रैः ।।४० ।। अत्रान्तरे जिनप्रवृत्तिपरिज्ञाननिमित्तं पूर्वनियुक्ताः केवलज्ञानोत्पत्तिनिवेदनार्थं तथा प्रहरणशालाप्रादुर्भूतप्रभूतयक्षसमधिष्ठित-निःसामान्यस्फुरन्स्फारप्रभाभरनिष्कृतितप्रचण्डतमाकाण्डविप्लवचक्ररत्नव्यतिकरशंसनाय च भरतनरेन्द्रस्य पुरतः युगपद् एव समागताः बद्धवेगाः पुरुषाः। ततः भरतः इहलोकतुच्छसुखमात्रसम्पादनसामर्थ्यं निश्चित्य चक्ररत्नस्य उभयलोकसुखजनकत्वं पुनः परमेश्वरस्य प्रवरकरेणुकास्कन्धाऽधिरोहितसुतविरहविधुरमरुदेवासमेतः निःशेषकुमारनिकरपरिवृत्तः समग्रबलवाहनः
એટલે અત્યંત હર્ષના સમૂહથી ઊભી થયેલ રોમરાજીના સમૂહથી શોભતા શરીરવાળા ચાર પ્રકારના દેવતાઓ પોતપોતાના સ્થાને બેઠા. (૩૯)
તે વખતે જતા આવતા દેવોની પાંચ વર્ણની ધ્વજાઓવાળી લાખો વિમાનોની હજારો માળા = પંક્તિઓથી माश सं[ थयु. (४०)
એવામાં જિનેશ્વરના આગમનને જણાવવા નિમિત્તે પૂર્વે નિયુક્ત કરેલા પુરુષો, ભગવંતના કેવળજ્ઞાનની ઉત્પત્તિને જણાવવા તથા આયુધશાળામાં પ્રગટ થયેલ, અનેક યક્ષોથી અધિષ્ઠિત, અસાધારણ ચળકતી પ્રજાના સમૂહથી ગાઢ અંધકારના તુચ્છ ઉપદ્રવને (અથવા અંધકારરૂપી બાણના ઉપદ્રવને) પરાસ્ત કરનાર એવા ચક્રરત્નના પ્રસંગને જણાવવા, એકદમ વેગથી તે લોકો ભરતરાજા પાસે સમકાળે આવી હાજર થયા. તેમના વૃત્તાંતથી ભરત રાજાએ વિચાર કર્યો કે-“ચક્રરત્નમાં તો માત્ર આ લોક સંબંધી તુચ્છ સુખ આપવાની શક્તિ છે અને ભગવંત તો ઉભય લોકના સુખને આપનારું છે.” એમ પોતાના મનમાં નિશ્ચય કરી, પુત્રવિરહના દુઃખથી વ્યાકુળ