________________
४१
द्वितीयः प्रस्तावः
जस्सोरुवसभलंछणदंसणसंजायहरिसपुलएण। सिरिनाभिनरिंदेणं उसभोत्ति पइठ्ठियं नामं ।।१०।।
सुररायपाणितलसंठिओच्छुलर्व्हि करे धरंतेण।
जेण जहत्थभिहाणं निम्मियमिक्खागुवंसस्स ।।११।। लेहप्पमुहा बावत्तरी कला जेण देसिया पढमं । बहुभेयं कासव(य ?)-लोह-चित्त-घड-वत्थ-सिप्पं च ।।१२।।
कम्मं च खेत्त-वाणिज्जपमुहमाई निदंसियं जेण| अविपक्ककणविभक्खणदुक्खियजणजलणपयणं च ।।१३।।
यस्योरुवृषभलाछनदर्शनसञ्जातहर्षपुलकेन। श्रीनाभिनरेन्द्रेण वृषभः इति प्रतिष्ठितं नाम ।।१०।।
सुरराजपाणितलसंस्थितेक्षुयष्टिं करे धारयता।
येन यथार्थाऽभिधानं निर्मितम् इक्ष्वाकुवंशस्य ।।११।। लेखप्रमुखाः द्विसप्ततिः कलाः येन देशिताः प्रथमम्। बहुभेदं कर्षक-लोह-चित्र-घट-वस्त्र-शिल्पं च ।।१२।।
कर्म च क्षेत्र-वाणिज्यप्रमुखादि निर्दर्शितं येन । अविपक्वकणविभक्षणदुःखितजनज्वलनपचनं च ।।१३।।
વળી જેમના સાથળમાં વૃષભનું લાંછન જોઇ હર્ષથી રોમાંચિત નાભિરાજાએ જેમનું ઋષભ એવું નામ પાડ્યું, (१०)
ઇંદ્રના હાથમાં રહેલ શેલડીના સાંઠાને પોતાના હાથમાં ધરતાં જેમણે પોતાના વંશનું ઇક્વાકુ એવું યથાર્થ નામ स्थापन यु. (११)
જેમણે સૌ પ્રથમ લેખ પ્રમુખ બહોંતેર કળાઓ બતાવી કે જે કૃષિવિદ્યા, લુહારની કળા, ચિત્રકળા, કુંભારની, વસ્ત્ર વણવાની અને શિલ્પકળા વિગેરે અનેક પ્રકારની સમજવી. (૧૨)
વળી ક્ષેત્ર, વાણિજ્ય વગેરે કર્મ તથા કાચુ ધાન્ય ખાવાથી દુઃખ પામતા લોકોને અગ્નિમાં રાંધવાની કળા शावी. (१3)