________________
३८
श्रीमहावीरचरित्रम् नाणामणि-रयणरइयधरणिवीढा, अमरावइव्व नासच्चाहिट्ठिया, अहिणवपुरिव्व नवकुलालंकिया, जणयतणयव्व कुसलवलालसा, विलासिणिव्व दीहरच्छोवसोहिया, रामएवसेणव्व अदिट्ठविहीसणदोसा, पायालपुरिव्व अहीणजणाणुगया सुरिंदवयणोवरोहहरिसियवेसमणजक्खविणिम्मिया बारसजोयणदीहा, नवजोयणविच्छिण्णा, समुत्तुंगकणयपायारपरिक्खित्ता, पवरभवणमालासहस्साभिरामा, धण-कणय-रयणपरिपूरिया विणीया नाम नयरी ।।
जत्थ वम्महो इव अखंडरूवलावण्णजोव्वणगुणविब्भमो रेहइ पउरजणो, अकित्तिममंडणाओ सुरसुंदरीओ वि परिहवंति नियरूवेण तरुणीओ, जहिं च सूरेसु चेव सुव्वइ मग्गणसद्दो, दोसियाणं दोसाभिलासो, तरुवराणं गयापरावत्तो, रयणेसु वइरसद्दो ।। तं च रक्खेइ
नानामणिरत्नरचितपृथ्वीपीठा, अमरावती इव नासत्याऽधिष्ठिता (नाऽसत्याऽधिष्ठिता), अभिनवपुरी इव नवकुलाऽलङ्कृता, जनकतनया इव कुश-लवलालसा (कुशल-बलाऽऽलसा), विलासिनी इव दीर्घाऽक्षोपशोभिता (=दीर्घरथ्योपशोभिता), रामदेवसेना इव अदृष्टविभीषणदोषा, पातालपुरी इव अहीनजनाऽनुरागा, सुरेन्द्रवचनोपरोधहर्षितवैश्रमणयक्षविनिर्मिता द्वादशयोजनदीर्घा नवयोजनविस्तीर्णा समुत्तुङ्गकनकप्राकारपरिक्षिप्ता, प्रवरभवनमालासहस्राऽभिरामा, धन-कनक-रत्नपरिपूरिता विनीतानामिका नगरी.........
यत्र मन्मथः इव अखण्डरूपलावण्ययौवनगुणविभ्रमः राजते पौरजनः, अकृत्रिममण्डनतः सुरसुन्दरीः अपि परिभवन्ति निजरूपेण तरुण्यः, यत्र च शूरेषु एव श्रूयते मार्गणशब्दः न लोकेषु, दौष्यिकानां दुष्य
સીમાડામાં ઉગેલ શ્વેત શેલડી, તાલ તથા નવાર (ધાન્ય વિશેષ) થી શોભાયમાન, વિવિધ મણિ-રત્નોથી જ્યાં પૃથ્વીપીઠ બાંધેલ છે, અમરાવતીની જેમ નાસત્ય (દેવ વિશેષ) પક્ષે સત્યતાયુક્ત, અભિનવ નગરીની જેમ જે નવીન કુળોથી અલંકૃત, સીતાની જેમ કુશ-લવ, પક્ષે કુશળ-બળથી ગરિષ્ઠ, વિલાસિની વનિતાની જેમ દીર્ઘ લોચન, પક્ષે મોટા મહોલા-પોળથી સુશોભિત, રામચંદ્રની સેનાની જેમ બિભીષણ, પક્ષે ભીષણ દોષથી અદૃષ્ટ, પાતાલ નગરીની જેમ શેષ-નાગકુમારો પક્ષે ઉત્તમ જનોથી પરિવૃત, તથા દેવેંદ્રની આજ્ઞાથી પ્રમોદ પામેલા કુબેરયલે રચેલ, બાર યોજન લાંબી અને નવ યોજન વિસ્તીર્ણ, અત્યંત ઊંચા સોનાના કિલ્લાથી વીંટળાયેલી, શ્રેષ્ઠ મકાનોની હજારો શ્રેણિઓથી સુંદર તથા ધન, કંચન, રત્નોથી ભરપૂર છે.
જે નગરીમાં અખંડ રૂપ, લાવણ્ય, યૌવનગુણની શોભાવાળા નગરજનો કામદેવ સમાન શોભતા હતા, જ્યાં તરૂણીઓ પોતાના રૂપગુણથી અકૃત્રિમ અલંકારવાળી દેવાંગનાઓને હસી કાઢતી હતી, વળી જ્યાં માર્ગણ-બાણ શબ્દમાત્ર સુભટોમાં જ સંભળાતો, પણ પ્રજામાં માર્ગણ-યાચકનું નામ ન હતું, દોસી-કાપડીઆ લોકો જ જ્યાં