________________
३७
द्वितीयः प्रस्तावः
अह बिइओ पत्थावो एवं लाभो बोहीऍ परमसिवसाहिबीयभूयाए । भणिओ एत्तो सम्म मिरीइवत्तव्वयं सुणह ।।१।।
एत्थेव समत्थसमुद्द-दीववलओवगूढपज्जंते।
मेरुविराइयमज्झे जंबूदीवंमि दीवम्मि ।।२।। आरोवियधणुगुणसच्छहंमि तह दाहिणड्वभरहंमि । गंगासिंधूण महानईण बहुमज्झयारंमि ।।३।। अत्थि पसत्थविविहतरुसंडमंडियपरिसरा, पेरंतपरूढपंडुच्छु-ताड-नीवार-विराइया,
अथ द्वितीयः प्रस्तावः एवं लाभः बोधेः परमशिवशाखिबीजभूताया। . भणितः इतः सम्यग् मरीचिवक्तव्यतां शृणु ।।१।।
अत्रैव समस्तसमुद्र-द्वीपवलयोपगूढपर्यन्ते।
मेरुविराजितमध्ये जम्बूद्वीपे द्वीपे ।।२।। आरोपितधनुर्गुणसच्छाये तथा दक्षिणार्धभरते। गङ्गासिन्ध्वोः महानद्योः बहुमध्ये ।।३।। अस्ति प्रशस्तविविधतरुखण्डमण्डितपरिसरा, पर्यन्तप्ररूढपाण्ड्विक्षु-ताड-नीवार-विराजिता,
પ્રસ્તાવ બીજો, ભવ ત્રીજો - મરીચિનું થાિ. આ પ્રમાણે શ્રેષ્ઠમોક્ષરૂપી વૃક્ષના બીજ સ્વરૂપ બોધિની પ્રાપ્તિ કહેવાઈ. હવે મરીચિની વક્તવ્યતા સારી રીતે Airat. (१)
સમસ્ત સમુદ્રો અને દ્વીપોથી વીંટળાયેલ તથા મધ્યભાગે મેરૂપર્વતથી વિરાજિત એવા આ જંબૂદ્વીપ નામના दीपने विष (२)
તથા આરોપિત ધનુષ્યની દોરી સમાન દક્ષિણાર્ડ ભરતક્ષેત્રને વિષે ગંગા-સિંધુ મહાનદીઓના મધ્ય ભાગમાં (3)
વિનીતા નામે નગરી છે કે જે નગરી ચારે બાજુ અનેક પ્રકારના સુંદર વૃક્ષોની શ્રેણિથી વિરાજિત, નજીકના