________________
श्रीमहावीरचरित्रम् भणिओ य वच्छ! निव्वाणलच्छिबीयं मए इमं दिण्णं । संकाइदोसविरहेण सव्वहा ता जएज्ज इहं ।।८९।।
धन्नोऽसि तुमं भद्दय! दुहसयरुदंमि भवसमुद्घमि ।
जेण तए जिणधम्मो तरणतरंडोवमो पत्तो ।।९०।। एयस्स पभावेणं पालिज्जंतस्स सव्वकालंपि । जीवेहिं अणंतेहिं दुक्खाण जलंजली दिण्णो ।।९१।।
पयईए खणविणस्सरसंसारुब्भवसुहस्स कज्जेणं ।
एयंमि मा पमायं काहिसि तं भद्द! कइयावि ।।९२।। अह सो नमिउं चरणे गुरूण भवभीयपाणिगणसरणे। हरिसभरबंधुरगिरं उदाहरित्था वयणमेयं ।।९३।। भणितश्च वत्स! निर्वाणलक्ष्मीबीजं मया इदं दत्तम् । शङ्कादिदोषविरहेण सर्वथा तस्माद् यतस्व अत्र ।।८९ ।।
धन्यः असि त्वं भद्र! दुःखशतरौद्रे भवसमुद्रे।
येन त्वया जिनधर्मः तरणतरण्डोपमो प्राप्तः ।।१०।। एतस्य प्रभावेण पाल्यमानस्य सर्वकालमपि। जीवैः अनन्तैः दुःखस्य जलाञ्जली दत्ता ।।११।।
__ प्रकृत्या क्षणविनश्वर-संसारोद्भवसुखस्य कार्येण।
एतस्मिन् मा प्रमादं करिष्यस्व त्वं भद्र! कदाचिदपि ।।१२।। अथ सः नत्वा चरणयो; गुरूणां भयभीतप्राणिगणशरणयोः । हर्षभरबन्धुरगिरा उदाहरद् वचनमेतत् ।।९३।।
અને કહ્યું કે-“હે ભદ્ર! નિર્વાણ-મોક્ષ-લક્ષ્મીના કારણરૂપ એવું એ સમકિત મેં તને આપ્યું છે, તો હવે શંકાદિ દોષરહિત એનું તારે સર્વથા પરિપાલન કરવું. (૮૯)
હે ભદ્ર! તું ધન્ય છે કે સેંકડો દુઃખોથી રૌદ્ર આ ભવસમુદ્રમાં તરવાની નાવ સમાન એવો જિનધર્મ તું પામ્યો. (0) સદા એનું પાલન કરતાં એના પ્રભાવથી અનંત જીવોએ દુઃખોને જલાંજલિ આપી છે. (૯૧) વળી હે ભદ્રા સ્વભાવે ક્ષણભંગુર એવા સંસારના સુખ નિમિત્તે કોઈવાર પણ એ ધર્મમાં તે પ્રમાદ કરીશ નહિ. (૯૨) હવે ભવભીત પ્રાણીઓને શરણરૂપ એવા ગુરુમહારાજના ચરણે નમસ્કાર કરીને ભારે હર્ષવાળી સુંદર