________________
२४
पासायस्स व पीढं पुरस्स दारं व मूलमिव तरुणो । बारसविहधम्मस्सवि आई कित्तिति सम्मत्तं ||६५||
इय भो एवं लक्खिय निरवेक्खो लोइएसु मग्गेसु । सद्दहण-नाणसारं सरहसमणुसरसु सम्मत्तं । । ६६ ।।
ताहे भत्तिभरोणयभालयलमिलंतमउलकरकमलो । सोच्चा सो गुरुवयणं भत्तीए भणिउमाढत्तो ।।६७।।
श्रीमहावीरचरित्रम्
भयवं! किमेवमुवइसह पावनिरयाण बुद्धिरहियाणं । पच्चक्खपसूणं पिव अम्हाणं दढमजोग्गाणं ।। ६८ ।।
प्रासादस्य इव पीठं पुरस्य द्वारमिव मूलमिव तरोः । द्वादशविधधर्मस्याऽपि आदि कीर्त्यते सम्यक्त्वम् ||६५।।
इति भोः एवं लक्षयित्वा निरपेक्षः लौकिकेषु मार्गेषु । श्रद्धान- ज्ञानसारं स-रभसमनुसर सम्यक्त्वम् ||६६।।
तदा भक्तिभराऽवनतभालतलमिलघुकुलकरकमलः। श्रुत्वा सः गुरुवचनं भक्त्या भणितुमारब्धवान् ।।६७ ।।
भगवन्! किम् एवमुपदिशथ पापनिरतानां बुद्धिरहितानाम् । प्रत्यक्षपशूनाम् इव अस्माकं दृढमयोग्यानाम् ||६८ ।।
એ સમકિતને ધર્મરૂપ મહેલના પાયા સમાન, ધર્મરૂપ નગરના દ્વારતુલ્ય, ધર્મરૂપ વૃક્ષના મૂળ સમાન અને બાર પ્રકારના શ્રાવકધર્મના આદ્ય કારણરૂપ બતાવેલ છે. (૬૫)
માટે હે ભવ્ય! એ પ્રમાણે સમકિતના સ્વરૂપને સમજીને લૌકિકમાર્ગમાં અનુરક્ત ન થતાં સદ્દહણા અને જ્ઞાનના સારરૂપ તથા અનુપમ તત્ત્વરૂપ એવા એ સમકિતનો ઝડપથી સ્વીકાર કર.(૬૬)'
એ પ્રમાણે ગુરુમહારાજનાં વચન સાંભળી ભક્તિના ભારથી નમતા લલાટપર પોતાના કરકમળ જોડીને नयसार भक्तिपूर्व हेवा लाग्यो- (५७)
‘હે ભગવન્! સાક્ષાત્ પશુ સમાન, અત્યંત અયોગ્ય, બુદ્ધિરહિત અને નિરંતર પાપકર્મમાં આસક્ત એવા અમારા જેવાઓને પણ આપ આવો ઉપદેશ કેમ આપો છો? (૬૮)