________________
प्रथमः प्रस्तावः
सयमवि धम्मपरेसुं सिद्धंतवियारणेक्ककुसलेसुं। धम्मोवएसनिरएसु होज्ज साहूसु गुरुबुद्धी ।।६१।।
ता जिणवयणायण्णणविण्णायसमत्थतत्तरयणस्स ।
विरमइ य मई लोइयधम्माउ कुवस्सयाउव्व ।।६२।। अवगणइ गोपयं पिव दुग्गइदुहमयरभीसणावत्तं । कम्मजलुप्पीलाउलमरइरउदं भवसमुदं ।।६३ ।।
तहा-सम्मत्तुत्तमसन्नाहविहियरक्खो खणेण विक्खिवइ ।
सुहडोव्व तित्थियभडुब्भडंपि मिच्छत्तसंगामं ।।६४।। स्वयमपि धर्मपरेषु सिद्धान्तविचारणैककुशलेषु। . धर्मोपदेशनिरतेषु भवेत् साधुषु गुरुबुद्धिः ||६१ ।।
तस्माद् जिनवचनाऽऽकर्णनविज्ञातसमस्ततत्त्वरत्नस्य ।
विरमति च मतिः लौकिकधर्मतः कुवयस्याद् इव ।।६२ ।। अवगणयति गोष्पदमिव दुर्गतिदुःखमकरभीषणाऽऽवर्तम् । कर्मजलसमूहाऽऽकुलमरतिरौद्रं भवसमुद्रम् ।।६३।।
तथा -
सम्यक्त्वोत्तमसन्नाहविहितरक्षः क्षणेन विक्षिपति। सुभटः इव तीर्थिकभटोद्भटमपि मिथ्यात्वसङ्ग्रामम् ||६४।।
તેમજ ધર્મમાં તત્પર સિદ્ધાંતના પઠન-પાઠનમાં કુશળ તથા ધર્મોપદેશમાં અનુરક્ત એવા સાધુઓમાં પોતાની મેળે પણ ગુરુબુદ્ધિ ઉત્પન્ન થાય છે (૯૧)
અને જિનવચન સાંભળવાથી સમસ્ત તત્ત્વ-રત્નને જાણનાર એવા તે પ્રાણીની મતિ, ખરાબ મિત્ર જેવા allis uथी विराम पामेछ. (७२)
વળી દુર્ગતિનાં દુઃખરૂપ મગરથી ભીષણ તથા કર્મરૂપ જળસમૂહથી વ્યાપ્ત તથા અરતિથી અતિ રૌદ્ર એવા ભવસમુદ્રને તે ખાબોચિયા સમાન તુચ્છ ગણે છે (૧૩)
તથા સમ્યક્તરૂપ ઉત્તમ બખ્તરથી રક્ષા પામતાં તે એક સુભટની જેમ લૌકિક સુભટોથી ઉત્કટ છતાં મિથ્યાત્વરૂપ સંગ્રામને ક્ષણવારમાં ક્ષોભ પમાડી દે છે. (૧૪)