________________
२९४
श्रीमहावीरचरित्रम एयं च समायन्निऊण ववगयसमग्गसोगसंतावो हलहरो भणिउमाढत्तो-'भयवं! सच्चं तुम्हेहिं करुणापरहियएहिं ममोवइ8, ता पसिय इयाणिं, देह पवज्जं निरवज्जति वुत्ते पव्वाविओ सो गुरुणा, सिक्खविओ समणधम्म, देसिया दसविहचक्कवालसामायारी, अब्भुवगया य तेण सम्मं । अह गामागरेसु अप्पडिबद्धो विहरिऊण किंपि कालं दुक्करतवचरणेहिं सोसिऊण सरीरं कम्मनिवहं च पत्तो सो सासयसोक्खं मोक्खंति।।
तिविठ्ठवि तेत्तीसं सागरोवमाइं अप्पइठ्ठाणे अणुहविऊण दुक्खं चुओ समाणो उववन्नो सीहत्ताए एगमि गिरिकंदरे, तओ
उम्मुक्कबालभावो विगयासंको समग्गरण्णंमि |
परिभवइ कूरचित्तो जमोव्व अनिवारियप्पसरो ।।१।। ___एवं च समाकर्ण्य व्यपगतसमग्रशोकसन्तापः हलधरः भणितुं आरब्धवान् ‘भगवन्, सत्यं युष्माभिः करुणापरहृदयैः ममोपदिष्टम् । तस्मात् प्रसीद इदानीम्, देहि प्रव्रज्यां निरवद्याम्' इति उक्ते प्रव्राजितः सः गुरुणा, शिक्षापितः श्रमणधर्मः, देशिता दशविधचक्रवालसामाचारी, अभ्युपगता च तेन सम्यक् । अथ ग्रामाऽऽकरेषु अप्रतिबद्धः विहृत्य किमपि कालं, दुष्करतपश्चरणैः शोषयित्वा शरीरं कर्मनिवहं च प्राप्तः सः शाश्वतसौख्यं मोक्षम्।
त्रिपृष्ठः अपि त्रयस्त्रिंशत् सागरोपमाणि अप्रतिष्ठाने अनुभूय दुःखं च्युतः समानः उपपन्नः सिंहतया एकस्मिन् गिरिकन्दरे। ततः -
उन्मुक्तबालभावः विगताऽऽशङ्कः समग्राऽरण्ये । परिभवति क्रूरचित्तः यमः इव अनिवारितप्रसरः ।।१।। એમ સાંભળતાં સમગ્ર શોક-સંતાપ છોડીને બળદેવ કહેવા લાગ્યો- “હે ભગવન્! કરુણાપરાયણ અને પરહિતકારી એવા તમે મને સત્ય ઉપદેશ આપ્યો, માટે હવે કૃપા કરી, મને અત્યારે નિર્દોષ પ્રવ્રયા આપો.” એ પ્રમાણે તેની ભાવના થતાં ગુરુએ તેને સંયમ-સામ્રાજ્યથી અલંકૃત કર્યો, શ્રમણધર્મની શિક્ષા આપી, દશવિધ યતિધર્મની સામાચારી બતાવી, જે તેણે બરાબર સ્વીકારી લીધી. પછી ગામ, નગરમાં અપ્રતિબદ્ધપણે વિહાર કરતા અચલમુનિ, કેટલોક કાળ દુષ્કર તપ-ચરણથી શરીર અને કર્મસમૂહને શોષવી-ખપાવી, શાશ્વત સુખપૂર્ણ મોક્ષને पाभ्या.
અહીં ત્રિપૃષ્ઠનો જીવ પણ અપ્રતિષ્ઠાનમાં તેત્રીશ સાગરોપમ દુઃખ ભોગવી, ત્યાંથી અવીને એક ગિરિગુફામાં સિંહપણે ઉત્પન્ન થયો. તે તરુણ થતાં બધા અરણ્યમાં નિઃશંકપણે યમની જેમ નિરોધ પામ્યા વિના અત્યંત ક્રૂર થઇને બીજાનો પરાભવ કરવા લાગ્યો. (૧)