________________
२७४
अणवरयघोरगलियंसुवाहं रुन्नं तहा मयच्छीहिं। जह तद्देसगएणं रुन्नं पक्खीणवि गणेणं ||१०|| जुम्मम् ।
ताहेऽणुजीविणा परियणेण पम्मुक्कपोक्करुन्नेण । आसग्गीवसरीरं खित्तं जालाउले जलणे ||११||
श्रीमहावीरचरित्रम्
एत्थंतरे अंतेउरीजणवेहव्वदुक्खमसहमाणोव्व, पयंडरणकम्मदंसणभयभीओव्व, तिक्खासिखंडियहयरुंडावलोयणुत्त रहतुरंगोव्व, समीरणुद्धयरुहिरसीयरासारसंसित्तोव्व आलोहियमंडलो झडत्ति चक्खुगोयरमइक्कंतो सहस्सकिरणो । गवलगुलियालिवलयकज्जलतिमिरपड़लपडकयावगुंठणा, फुरंततारनयणा, अणवरयनिवडंतउक्काफुलिंगुग्गारच्छलेण मणोइरित्तपरिपीयसुहडजणरुहिरगंडूसं व मुयंती महारक्खसिव्व भयजणणी पसरिया
अनवरतघोरगलिताऽश्रुवाहं रुदितं तथा मृगाक्षीभिः।
यथा तद्देशगतेन रुदितं पक्षिणामपि गणेन ||१०|| युग्मम्
तदा अनुजीविना परिजनेन प्रमुक्तपूत्काररुदनेन । अश्वग्रीवशरीरं क्षिप्तं ज्वालाऽऽकुले ज्वलने || ११ । ।
अत्रान्तरे अन्तःपुरजनवैधव्यदुःखम् असहमानः इव, प्रचण्डरणकर्मदर्शनभयभीतः इव, तीक्ष्णाऽसिखण्डितहयरुण्डाऽवलोकनोत्त्रस्तरथतुरङ्गः इव, समीरणोद्धूतरुधिरसीकरसारसंसिक्तः इव आलोहितमण्डलः झटिति चक्षुगोचरं अतिक्रान्तः सहस्रकिरणः । गवल (य ? )गुलिकाऽलिवलयकज्जल-तिमिरपटलपटकृताऽवगुण्ठना, स्फुरत्तारनयना, अनवरतनिपतदुल्कास्फुलिङ्गोद्गारच्छलेन मनोऽतिरिक्तपरिपीतसुभटजनरुधिरगण्डूषमिव मुञ्चन्ती महाराक्षसी इव भयजननी प्रसृता रजनी । स्थितः निजनिजस्थानेषु जनः । क्रमेण च जाते વલય-કંકણોને દૂર ફેંકી દેતી અને નિરંતર અશ્રુપ્રવાહને મૂકતી એવી રાજ૨મણીઓ એવી રીતે ૨ડી કે જે સાંભલતાં તે પ્રદેશના પક્ષીઓ પણ રોવા લાગ્યાં. (૯/૧૦)
પછી પોક મૂકીને રોતા સેવક-પરિજનોએ અશ્વગ્રીવનું મૃત શરીર, જ્વાળાયુક્ત અગ્નિમાં નાખ્યું. (૧૧)
એવામાં રાજ૨મણીઓના વૈધવ્ય-દુ:ખને જાણે સહન કરી શકતો ન હોય, પ્રચંડ સંગ્રામ જોવાથી જાણે ભયભીત થયો હોય, તીક્ષ્ણ તરવારોથી ખંડિત થયેલા અશ્વોના ધડ-કલેવર જોતાં જેના ૨થાશ્વો જાણે ત્રાસ પામ્યા હોય, અને પવનથી ઉડેલ રુધિરના બિંદુઓથી જાણે સંસિક્ત થયેલ હોય એવો સૂર્ય રક્ત બની અસ્ત પામ્યો. એટલે જંગલી પાડાના શીંગડાના વલય સમાન શ્યામ તિમિર-પડલરૂપ પટથી આચ્છાદિત થયેલ, તારારૂપ લોચનથી ચમકતી, નિરંતર પડતા ઉલ્કાપાતના અગ્નિકણ રૂપ ઉગારના બહાને જાણે ઇચ્છા ઉપરાંત સુભટોનું લોહી પીવાથી કોગળા મૂકતી હોય, મહા રાક્ષસની જેમ ભય પમાડનાર એવી રાત્રિ પ્રસરવા લાગી, જેથી લોકો