________________
२६४
श्रीमहावीरचरित्रम् थेरस्स पयावइपत्थिवस्स पुत्तच्छलेण तं भद्द!। नूणं विणासपिसुणो समुग्गओ धूमकेउव्व ||६||
ताहे तिविगुणा सो भणिओ वुड्डत्तणस्स तुह पढमो ।
पाओ पाउब्भूओ दुव्वयणुल्लावरूवो किं? ।।७।। किं वा सन्निहियकयंतसंगसंजायनिहरसहावो। निम्मेरं थेर! समुल्लवेसि वन्नसि समाहप्पं ।।८।।
रणकसवट्टयनिवडियपवरसोडीरिमासुवण्णस्स । अत्तुक्करिसो सोहइ नरस्स वन्निज्जमाणोऽवि ।।९।।
स्थविरस्य प्रजापतिपार्थिवस्य पुत्रच्छलेन त्वं भद्र!। नूनं विनाशपिशुनः समुद्गतः धूमकेतुः इव ।।६।।
तदा त्रिपृष्ठेन सः भणितः वृद्धत्वस्य तव प्रथमः ।
पादः प्रादुर्भूतः दुर्वचनोल्लापरूपः किम्? ।।७।। किं वा सन्निहितकृतान्तसङ्गसञ्जातनिष्ठुरस्वभावः । निर्मर्यादं स्थविर! समुल्लपसि वर्णयसि स्वमाहात्म्यम् ।।८।।
रणकषपट्टकनिपतितप्रवरशौण्डीर्यसुवर्णस्य । आत्मोत्कर्षः शोभते नरस्य वर्ण्यमानः अपि ।।९।।
હે ભદ્ર! વૃદ્ધ પ્રજાપતિ રાજા માટે તું પુત્રના બહાને ધૂમકેતુની જેમ ખરેખર વિનાશ-સૂચક પ્રગટટ્યો छे' (७)
ત્યારે ત્રિપૃષ્ઠ કહેવા લાગ્યો- ‘તારી વૃદ્ધાવસ્થાને આ દુર્વચનના કથનરૂપ શું પ્રથમ પગ પ્રગટટ્યો છે? (७)
અથવા તો યમનો સમાગમ નજીક હોવાથી નિષ્ફર સ્વભાવ ઉત્પન્ન થતાં તું આમ નિર્લજ્જ વચન બોલે છે અને તે વૃદ્ધ! પોતાનું માહાસ્ય સ્વમુખે વર્ણવે છે. (૮).
રણરૂપ કસોટી પથ્થરમાં આવેલ જેનું પ્રવર શૌર્યરૂપ સુવર્ણ શ્રેષ્ઠતા પામેલ છે એવા પુરુષનો ઉત્કૃષ્ટ ઉત્કર્ષ qmudi di शोमे छे. (८)