________________
२६३
तृतीयः प्रस्तावः
किमहं तं न समत्थो विणासिउं पढममेव लीलाए । किं तु मयमारणे अवयसो सिया तेण नो हणिओ ।।२।।
जइ कहवि दुद्धवयणोत्ति कलिय नो सिक्खविंति तं कुसला।
किं एत्तिएणऽवि मुहा परंमुहो सुंदर! नयस्स ।।३।। सच्चं चिय न कयंतो कुद्धो विद्दवइ करचवेडाए। किं तु दुबुद्धी दाउं परस्स हत्थेण मारेइ ।।४।।
जं चिय किंचि परूढं बाहुबलं तुज्झ नरजणब्महियं । पक्खुब्भेओव्व पिवीलियाण तंपि हु वहट्ठाए ।।५।।
किमहं तं न समर्थः विनाशितुं प्रथमेव लीलया। किन्तु मृगमारणे अपयशः स्यात् तेन न हतः ।।२।।
यदि कथमपि दुग्धवदनः इति कलयित्वा न शिक्षयन्ति त्वां कुशलाः ।
किमेतावताऽपि मुधा पराङ्मुखः सुन्दर! न्यायस्य ।।३।। सत्यमेव न कृतान्तः क्रुद्धः विद्रवति करचपेटया। किन्तु दुर्बुद्धिं दत्वा परस्य हस्तेन मारयति ।।४।।
यदेव किञ्चित् प्ररूढं बाहुबलं तव नगरजनाऽभ्यधिकम् । पक्षोभेदः इव पिपीलिकानां तदपि खलु वधार्थम् ।।५।।
શું હું પ્રથમ જ લીલાપૂર્વક તેને મારવામાં સમર્થ ન હતો? પરંતુ મૃગને મારતા સિંહ અપયશ પામે તેથી જ में तेने भायो नहि. (२)
કદાચ તને દુષ્પવદન-બાળક સમજીને કુશળ પુરુષો શિખામણ ન આપતા હોય, તથાપિ હે સુંદર! એટલા मात्रथी वृथा न्यायनी विभुम तुं २ माटे थाय छ? (3) - સત્ય છે કે કોપાયમાન થયેલ યમ પોતાના હાથે લપડાક મારતો નથી, પરંતુ દુબુદ્ધિ આપીને તે બીજાના હાથે भरावे छे. (४)
વળી અન્ય પુરુષો કરતાં કંઇક અધિક જે તને બહુબળ પ્રાપ્ત થયું છે, તે કીડીઓને વિનાશ કાળે જેમ પાંખ પ્રગટે તેમ તારા નાશ નિમિત્તે જ છે. (૫)