________________
१२
श्रीमहावीरचरित्रम् विपक्खदप्पखंडणो नरिंदवंसमंडणो, अजायभंगसासणो कुनीइलोयनासणो।
असेससोक्खकारणं करेइ लोयपालणं, नरिंदसत्तुमद्दणो म(ज)णंमि चित्तनंदणो।।३४ ।। __जंमि य नराहिवे पबलबलसालिभुयपरिहारोवियधरणिभारे रायनीइमेत्तं मंतिणो, सोहा हरि-करि-रह-जोहसामग्गी, आडंबरं असि-चक्क-चाव-सर-कुंतप्पमुहपहरणपरिग्गहो, सेवगा पणयावेक्खा सजीयनिरवेक्खंगरक्खपरिक्खेवपरिकप्पणा।
तस्स य रण्णो विसिट्ठायार-परिपालणपरायणो, धम्मसत्थसवणवियाणियहेज्जोवादेयवत्थुसरूवो, गंभीरिमाइगुणगणावासो, पयइसरलो, पयइविणीओ, पयइपियंवओ, पयइपरोवयारपरो पुहइप्पइट्ठाणनामंमि गामे नयसारो नाम गामचिंतगो अहेसि । जो य तहाविहसाहुसेवाविरहेऽवि अलसो अकज्जपवित्तीए, परम्मुहो परपीडाए, सयण्हो
विपक्षदर्पखण्डनः नरेन्द्रवंशमण्डनः, अजातभङ्गशासनः कुनीतिलोकनाशनः ।
अशेषसौख्यकारणं करोति लोकपालनं, नरेन्द्रशत्रुमर्दनः जनानां (मनसः वा) चित्तनन्दनः ||३४।। यस्मिंश्च नराधिपे प्रबलबलशालिभुजापरिखाऽऽरोपितधरणिभारे (सति) राजनीतिमात्रं मन्त्रिणः, शोभा(मात्र) हरि-करि-रथ-योधसामग्र्यः, आडम्बरं असि-चक्र-चाप-शर-कुन्त-प्रमुखप्रहरणपरिग्रहः, सेवकाः प्रणयाऽपेक्षाः, स्वजीवनिरपेक्षाऽङ्गरक्षापरिक्षेपपरिकल्पना।
तस्य च राज्ञः विशिष्टाऽऽचारपरिपालनपरायणः धर्मशास्त्रश्रवणविज्ञातहेयोपादेयवस्तुस्वरूपः, गाम्भीर्यादिगुणगणाऽऽवासः, प्रकृतिसरलः, प्रकृतिविनीतः, प्रकृतिप्रियंवदः, प्रकृतिपरोपकारपरः पृथ्वीप्रतिष्ठाननाम्नि ग्रामे नयसारः नाम्ना ग्रामचिन्तकः आसीत् । यः च तथाविधसाधुसेवाविरहेऽपि अलसः अकार्यप्रवृत्याम्, पराङ्मुखः परपीडायाम्, सतृष्णः गुणगणोपार्जनाय, अचक्षुः परछिद्रप्रलोकनाय । एवंविधगुणश्च
કરવામાં મહાસાગર સમાન તે નગરીમાં શત્રુમર્દન નામે રાજા પ્રજાનું પાલન કરતો હતો, કે જે રાજા શત્રુઓના ગર્વને ભાંગનાર, રાજવંશના અલંકાર રૂ૫, અખંડ આજ્ઞા ચલાવનાર અને અનીતિના પંથે ચાલતા લોકોને દબાવનાર હતો. વળી જે સમસ્ત સુખના કારણરૂપ હતો અને લોકોના મનને ભારે આનંદ પમાડતો હતો. એવા જે રાજાએ પોતાની અત્યંત પ્રબળ ભુજારૂપ પરિઘાને વિષે રાજ્યભાર આરોપિત કરે છતે મંત્રીઓ માત્ર રાજનીતિની ખાતર રાખવામાં આવ્યા હતા, હાથી, ઘોડા, રથ અને યોધાઓની સામગ્રી માત્ર રાજ્યની શોભા રૂપ હતી, તલવાર, ચક્ર, ધનુષ્ય, બાણ, ભાલા, પ્રમુખ શસ્ત્ર-સંગ્રહ માત્ર આડંબર રૂપ હતો, સેવકો પાસે માત્ર પ્રણય-વફાદારીની અપેક્ષા રાખવામાં આવતી, પોતાને અંગરક્ષાની અપેક્ષા ન હોવાથી અંગરક્ષકો માત્ર દેખાવની ખાતર હતા.
હવે તે રાજાને પૃથ્વીપ્રતિષ્ઠાન નામના ગામમાં નયસાર નામે એક ગામનો મુખી હતો, કે જે વિશિષ્ટ આચાર પાળવામાં તત્પર ધર્મશાસ્ત્ર સાંભળવાથી હેય=તજવા લાયક, ઉપાદેય આદરવા લાયક, વસ્તુસ્વરૂપને જાણનાર