________________
प्रथमः प्रस्तावः
११
कलहसद्दो, रहंगमिहुणाण पियविरहवेयणा, तंतुवायसालासु वसणुब्भवो, न कयाइ लोएसु,
तहिं च-सायरपणमंतमहंतसामंतमउलिमालामणिमसिणियपायपीढो, पयंडभुयदंडमंडलियकोडंडनियत्ततिक्खखुरुप्पखंडियसयसत्तुमुंडमंडियसमरंगणो, दप्पुभडसुहडपरिवुडदंडनाहसहस्साणुसरिज्जमाणमग्गो, मग्गणगणवंछाइरित्तपूरियमणोरहो, रहोव्व सुसिलिट्ठलट्ठसुचक्ककयसंचरणो रणरसियपुरिसोव्व कयबहुकवयपरिग्गहो, गहगणोव्व कविमुहगुरुवयणाणुगओ, गओव्व अणवरयदाणवरिसो, रिसिव्व निग्गहियछवग्गपयारो, पायारोव्व पुव्वपुहइपालपवत्तियनयनयरीए, हिमगिरिव्व डिंडीरपिंडपंडुरकित्तिसुरसरियाए, जलहिव्वं अणेगगुणगणरयणरासीए
,
न कदापि लोकेषु कलहशब्दः, रथाङ्गमिथुनानां प्रियविरहवेदना न कदापि लोकेषु तन्तुवायशालासु वसनोद्भवः न लोकेषु व्यसनोद्भवः ।
तत्र च सादरप्रणमद्महत्सामन्तमौलीमालामणिमसृणितपादपीठः, प्रचण्डभुजदण्डमण्डलितकोदण्डनिर्वृत्ततीक्ष्णक्षुरप्रखण्डितशतशत्रुमुखमण्डितसमराङ्गणः, दर्पोद्भटसुभटपरिवृत्तदण्डनाथ - सहस्राऽनुत्रियमाणमार्गः, मार्गणगणवाञ्छाऽतिरिक्तपूरितमनोरथः, रथः इव सुश्लिष्ट-लष्ट सुचक्रकृतसञ्चरणः, रणरसिकपुरुषः इव कृतबहुकवचपरिग्रहः, ग्रहगणः इव कवि (प्र) मुखगुरुवचनाऽनुगतः, गजः इव अनवरतदानवर्षकः, ऋषिः इव निगृहीतषट्वर्गप्रचारः, प्राकार इव पूर्वपृथ्वीपालप्रवर्तितन्यायनगर्याः, हिमगिरिः इव डिण्डीरपिण्डपाण्डुरकीर्तिसुरसरितायाः, जलधिः इव अनेकगुणगणरत्नराशेः
માત્ર ચક્રવાક-મિથુનોને જ પ્રિય વિરહની વેદના સહન કરવી પડતી, પણ મનુષ્યોને નહિ, માત્ર વણકરોના સ્થાનોમાંજ વસન=વસ્ત્રની ઉત્પત્તિ હતી, પરંતુ લોકોમાં વ્યસન=દુઃખનો પ્રાદુર્ભાવ ન હતો.
આદરપૂર્વક પ્રણામ કરતા મોટા સામંતોના મુગટ-મણિઓથી જેનું પાદપીઠ અધિક ચળકતું હતું, પોતાના પ્રચંડ ભુજદંડથી વાળેલ ધનુષ્ય પર ચડાવેલ તીક્ષ્ણ બાણોથી સેંકડો શત્રુઓના ખંડિત થયેલાં મસ્તકોથી સમરાંગણને શોભાવનાર, અત્યંત ગર્વિષ્ઠ બનેલા સુભટોથી પરવરેલ હજારો દંડનાયકો=કોટવાલો જેની પાછળ પાછળ અનુસરી રહ્યા છે, યાચક લોકોના ઇચ્છા ઉપરાંત મનો૨થને પૂરનાર રથની જેમ સુશ્લિષ્ટ=સારી રીતે મળેલ લષ્ટ=મજબૂત સૈન્યથી કૂચ કરનાર, યુદ્ધરસિક પુરુષની જેમ ઘણા કવચોનો સંગ્રહ કરનાર, ગ્રહગણની જેમ કવિ પ્રમુખ ગુરુ વચનને અનુસરીને ચાલનાર, હાથીની જેમ નિરંતર દાન-મદજળને આપનાર, ઋષિની જેમ કામ ક્રોધાદિ છ વર્ગના પ્રચારને જીતનાર, પૂર્વજ રાજાઓએ પ્રવર્તાવેલ ન્યાયરૂપ નગરના કિલ્લા સમાન, ફીણના પિંડની જેમ ઉજ્વળ કીર્તિરૂપ ગંગાને ઉત્પન્ન કરવામાં હિમાલય સમાન તથા અનેક ગુણ-રત્નોના સમૂહને પેદા