________________
तृतीयः प्रस्तावः
मा होहिसि विगयभओ बहुपरिवारोत्ति चिंतिउं अचिरा । सीहोव्व मइसिलिंबं एस तिविट्ठू तुमं हणिही ||२||
अज्जवि पयावइनिवो नियनामत्थं फुडं सुमरमाणो । रक्खइ तं जइ परिहरसि निठुरत्तं वहसि पणयं ||३||
अहऽभिणिविट्ठमईणं सुठु भणियंपि दोसमावहइ । ता किं निरत्थएणं सिक्खादाणेण एएण ? || ४ ||
दूतओ भणियं अज्जवि दुस्सिक्खिया दढं तुम्हे । न मुणह देवस्स बलं तेणेवमसंकमुल्लवह ।।५।।
मा भव विगतभयः बहु परिवारः इति चिन्तयित्वा अचिरेण । सिंहः इव मृगीशिशुम् एषः त्रिपृष्ठः त्वां हनिष्यति ||२||
अद्यापि प्रजापतिनृपः निजनामार्थं स्फुटं स्मरन् । रक्षति त्वां यदि परिहरसि निष्ठुरत्वं वहसि प्रणयम् ।।३।।
अथाऽभिनिविष्टमतीनाम् सुष्ठु भणितमपि दोषमावहति । तस्मात् किं निरर्थकेन शिक्षादानेन एतेन ।।४।।
२५१
दूतेन ततः भणितमद्यापि दुःशिक्षिताः दृढं यूयम्। न जानीध्वे देवस्य बलं तेन एवमाशङ्कामुल्लपथ ||५||
તું બહુ પરિવારવાળો છે એમ વિચારીને નિર્ભય થઇને રહીશ નહિ, કારણ કે બાળમૃગને સિંહની જેમ અલ્પકાળમાં આ ત્રિપૃષ્ઠ તને મારશે. (૨)
હજી પણ પ્રજાપતિ રાજા પોતાના નામઅર્થને સ્પષ્ટ રીતે યાદ કરતાં, કદાચ તું નિષ્ઠુરતા તજી દે અને સ્નેહને धार। रे, तो ते तारुं रक्षा रे; (3)
પરંતુ દુરાગ્રહયુક્ત મતિવાળાને સાચું કહેતા પણ તે દોષ જુએ છે, માટે નિરર્થક આ શિક્ષાદાનથી शुं ?' (४)
ત્યારે દૂત બોલ્યો-‘તમે હજી પણ દુ:શિક્ષિત જ રહ્યા છો. તમે સ્વામીના બળને જાણતા નથી, તેથી આમ निःशंडपो जोलो छो.' (4)