________________
२४३
तृतीयः प्रस्तावः
संभावियरणरसनिस्सरंतरोमंचपीवरकरस्स। चिरपरिहियाइं कस्सवि विहडंति य कणयकडयाइं ।।६।।
कोऽविहु मच्छरसंभारतरलियं वयणभासणसयण्हं ।
कटेण दसणदट्ठोट्ठसंपुडेणं खलइ जीहं ।।७।। इय जाया कोवभरुल्लसंतदेहाण विविहकिरियाओ।
संगामसंगमुक्कंठियाण सुहडाण तव्वेलं ।।८।। एत्थंतरे भणियं आसग्गीवेण-'अरे उवेक्खियाणं दुरायाराणं एस च्चिय गई। को तस्स दोसो?, अन्नहा- नियधूयापरिणयणावराहकालेऽवि जइ तमहं निगिण्हंतो ता किं एवं पसरं लहंतो। तहा-जो नियधूयं कामेइ सो नियसामिपि दुहइ किमजुत्तं?। किं वा
सम्भावितरणरसनिसरद्रोमाञ्चपीवरकरस्य। चिरपरिहितानि कस्याऽपि विघटन्ते च कनककटकानि ।।६।।
कोऽपि खलु मत्सरसम्भारतरलितं वचनभाषणसतृष्णम् ।
कष्टेन दशनदष्टौष्ठसम्पुटेन स्खलति जिह्वाम् ।।७।। इति जाताः कोपभरोल्लसद्देहानां विविधक्रियाः ।
सङ्ग्रामसङ्गमोत्कण्ठितानां सुभटानां तद्वेलाम् ।।८।। अत्रान्तरे भणितं अश्वग्रीवेण 'अरे! उपेक्षितानां दुराचाराणामेषा एव गतिः । कः तस्य दोषः? अन्यथा निजदुहितृपरिणयनाऽपराधकालेऽपि यदि तमहं न्यग्रहीष्यत् ततः किमेवं प्रसरमलप्स्यत?। तथा यः निजदुहितां कामयति सः निजस्वामिनमपि दुःखयति किमयुक्तम् (अत्र)?। किं वा एतेन? इदानीमपि
સંભવિત એવા યુદ્ધના રસથી પ્રગટ થતા રોમાંચવડે હાથ તગડા થઈ જવાથી લાંબા વખતથી પહેરેલા કોઈના सोनाना 531 ५५ तूटवा साया. (s)
કોઇ ષના સમૂહથી ચપલ થયેલ અને વચન બોલવામાં તત્પર એવી જીભને દાંતથી દશેલ ઓષ્ઠ સંપુટવડે महाष्टे हावी ता. (७)
એ પ્રમાણે તે ઘણા વખતે કોપથી ઉછળતા અને સંગ્રામના સમાગમમાં ઉત્કંઠિત થયેલા સુભટોની વિવિધ लियामो यातु थ४. (८)
એવામાં અશ્વગ્રીવ રાજા કહેવા લાગ્યો-“અરે! ઉપેક્ષા પામેલા દુરાચારીઓની આવી જ ગતિ હોય છે. એમાં તેનો શો દોષ? નહિ તો પોતાની પુત્રીને પરણવાના અપરાધ વખતે પણ જો તેને મેં દબાવી દીધો હોત, તો શું આટલો પ્રસાર તે પામી શકત કે? માટે જે પોતાની પુત્રી સાથે કામ-વિલાસ ઇચ્છે, તે પોતાના સ્વામીને પણ દુઃખ