________________
२३३
तृतीयः प्रस्तावः
तथा-गिज्जंतुद्दामगुणं विविहविलासुल्लसंतगोवजणं । नच्चंततरुणिसत्थं जायं रण्णंपि सुपसत्थं ।।५।।
सो य सीहो तहा दुहाकओऽवि गरुयाभिमाणेण परव्वससरीरो फुरफुरंतो विचिंतेइ'एवं नाम अहं निराउहेण एगागिणा कुमारेमेत्तेण अजुज्झेणं लीलाए विणिहओ। अहो मम काउरिसत्तणं, अहो असामत्थं, अहो निस्सारसरीरत्तणं, अहो दइवविपरंमुहया। सव्वहा निरत्थयमुबूढो सारंगरायसद्दो एत्तियं कालं। दुट्ठ दुट्ट एरिसजीविएणं ति। एवं च तस्स फुरुफुरायमाणस्स मुणियतदभिप्पाएण कुमारसारहिणा भणियं महुसरेणं
भो भो लीलानिद्दलियमत्तमायंगपुंगवसमूह!।
सारंगराय! निप्पडिमसत्तिवित्तासियविपक्ख! ।।१।। तथा-गीयमानोद्दामगुणं विविधविलासोल्लसद्गोपजनम् ।
नृत्यत्तरुणीसार्थं जातमरण्यमपि सुप्रशस्तम् ।।५।। सः च सिंह तथा द्विधाकृतः अपि गुरुकाऽभिमानेन परवशशरीरः प्रस्फुरन् विचिन्तयति एवं(नाम)अहं निराऽऽयुधेन एकाकिना कुमारमात्रेण अयुध्यन् लीलया विनिहतः । अहो मम कापुरुषत्वम्!, अहो असामर्थ्यम्!, अहो निःसारशरीरत्वम्!, अहो दैवविपराङ्मुखता!। सर्वथा निरर्थकमुटूढः सारङ्गराजशब्दः एतावत्कालम् । दुष्टं दुष्टमेतादृशजीवितेन ।' एवं च तस्य प्रस्फुरतः ज्ञाततदभिप्रायेण कुमारसारथिना भणितं मधुरस्वरेण
भोः भोः लीलानिर्दलितमत्तमातङ्गपुङ्गवसमूह!। सारङ्गराज! निष्प्रतिमशक्तिवित्रासितविपक्ष! ||१||
તે વખતે વિવિધ વિલાસથી ઉલ્લાસ પામતા ગોપજનોએ કુમારના ઉત્કટ ગુણ ગાતાં અને તરુણીઓનું નૃત્ય थतi, २५in५। ५५५ महोत्सवयुत ५७ २युं. (५)
હવે તે સિંહ તેવી રીતે ચીરાવા છતાં પોતાની મોટાઇના અભિમાનથી પરવશ થયેલા શરીરે તરફડતાં ચિંતવવા લાગ્યો- “અહો! હું એ રીતે નિરાયુધ અને એકાકીએક કુમારમાત્રના હાથે યુદ્ધ કર્યા વિના લીલામાત્રમાં भायो यो. सही! भारी आयरता! महा! असामर्थ! मही! निल शरीर! महा! हैवनी प्रतिगतो! मही! આટલો કાળ સારંગરાજ એ શબ્દને સર્વથા મેં નિરર્થક ધારણ કર્યો. અરે! એવા જીવિતને વારંવાર ધિક્કાર છે! એ પ્રમાણે અત્યંત તરફડતા તે સિંહના અભિપ્રાયને જાણીને કુમારના સારથિએ તેને મધુર વચનથી જણાવ્યું
લીલામાત્રથી શ્રેષ્ઠ એવા અનેક મત્તમાતંગોને દળી નાખનાર છે સિહ! અપ્રતિમ શક્તિથી વિરોધીઓને ત્રાસ પમાડનાર છે સારંગરાજ! ઓળંગી ન શકાય તેવી રીતે ક્રમપૂર્વક ગોઠવેલા પોતાના બળ-સૈન્યયુક્ત એવા હજારો