________________
तृतीयः प्रस्तावः
२२९ खग्गं फलहगं च परिच्चयइ । एत्थंतरंमि दहूण तारिसं वइससं तिविठुस्स उप्पन्नगाढकोवो सीहो चिंतेउमाढत्तो
कह मत्तमहामायंग-तुरय-रह-जोहवूहरयणेणं। रक्खिज्जंतोऽहमहो महायरेणं महीवइहिं ।।१।।
कह मज्झ दंसणपहे कीणासस्स व न कोइ निवडतो।
सुट्ठवि पगिट्टबलदप्पिओऽवि रणकम्मरसिओऽवि? ।।२।। कह एण्हिं दुद्धमुहो तत्थवि णवणीयकोमलसरीरो। तत्थविय तुरग-करिवर-पक्कलपाइक्कपम्मुक्को? ।।३।।
तीक्ष्णाऽग्रखड्ग-फलकहस्तः, एतदपि न युक्तियुक्तम्' इति विभाव्य खड्गं फलकं च परित्यजति। अत्रान्तरे दृष्ट्वा तादृशं वैशसं त्रिपृष्ठस्य उत्पन्नगाढकोपः सिंहः चिन्तयितुमारब्धवान्
कथं मत्तमहामातङ्ग-तुरग-रथ-योधव्यूहरचनेन । रक्ष्यमाणः अहमहो! महाऽऽदरेण महीपतिभिः ।।१।।
कथं मम दर्शनपथि कीनाशस्य इव न कोऽपि निपतन् ।
सुष्ठु अपि प्रकृष्टबलदर्पितः अपि रणकर्मरसिकः अपि? ।।२।। कथमिदानीं दुग्धमुखः तत्राऽपि नवनीतकोमलशरीरः । तत्राऽपि च तुरग-करिवर-शक्तपदातिप्रमुक्तः? ।।३।।
તરવાર અને ઢાલ હાથમાં ધારણ કરેલ છે. તેથી એ પણ યુક્તિયુક્ત નથી. એમ વિચારીને તેણે ઢાલ-તરવાર તજી દીધાં, એટલે ત્રિપૃષ્ઠનું આવું વિપરીત સ્વરૂપ જોતાં ભારે કોપ કરીને સિંહ ચિંતવવા લાગ્યો
“મદોન્મત્ત મોટા હાથી, અશ્વો, રથો અને યોધાઓની રચનાથી મહા-આદરપૂર્વક અહો! રાજાઓથી હું કેવા 41रे २६५। पामतो? (१)
પોતે પ્રકૃષ્ટ બળનું અભિમાન ધરાવનાર અને રણકર્મમાં રસિક છતાં કોઇ પણ યમ સમાન મારા દૃષ્ટિપથમાં भावी पडतो नलि. (२)
અત્યારે આ દુષ્પમુખ-બાળક, તેમાં પણ માખણ સમાન શરીરે કોમળ, તેમાં પણ અશ્વ, હાથી અને પ્રવર महायोधामोथी २लित, (3)